ફ્લાવર ટામેટાંનું શાક(Cauliflower tomato sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્લાવર ઝીણું સમારી લઈ ફ્લાવરને ગરમ પાણીમાં મીઠું નાખી થોડી વાર સુધી રાખી ધોઈ લેવું.
- 2
ફ્લાવર કોરું કરી એક કુકર માં તેલ ગરમ કરી,તેમાં રાઈ, જીરું, હીંગ નાખી, ફ્લાવર અને સમારેલ ટામેટું ઉમેરી મીઠું,હળદર નાખી સરસ સાંતળી લેવું. મરચું પાઉડર નાખી થોડું પાણી ઉમેરી ધાણાજીરું ઉપર નાખી થોડી વાર ચડવા દો.
- 3
કુકરમાં ધીમા ગેસ 3 સિટી થવા દો. સરસ ચડી ગયા પછી કોથમીર નાખી તેને ગરમ ગરમ રોટલી સાથે જમો. તો તૈયાર છે ફ્લાવર ટામેટાંનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફ્લાવર બટાકાની સબ્જી(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Sweta Keyur Dhokai -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
#GA4#Week10 Vibha Upadhya -
-
-
-
ફ્લાવર મસાલા સબ્જી(Cauliflower masala sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Ankita Mehta -
ફ્લાવર,બટાકા, વટાણાનું શાક(Cauliflower,potato, peas sabji recipe in gujarati)
#GA4#Week10 Shree Lakhani -
-
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Riddhi Ankit Kamani -
ફ્લાવર -બટાકાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10આ શાક શિયાળા માં રોટલી કે ભાખરી સાથે ગરમ ગરમ ખાઈ શકો છો Kamini Patel -
-
-
ફલાવર બટેટા વટાણાનું શાક(Cauliflower potato peas sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Nehal D Pathak -
ફ્લાવર વટાણાનું શાક(Cauliflower mutter sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Chetna Patel -
-
ફ્લાવર બટેટાનું ગ્રેવીવાળું શાક(Cauliflower potato sabji with gravy recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Bhagyashreeba M Gohil -
ફ્લાવર નું શાક (Cauliflower sabji recipe in Gujarati)
ફ્લાવર નું શાક નાના મોટા સૌને ભાવે છે શિયાળામાં મજા આવે આ શાક ખાવા ની મજા આવે.#GA4#WEEK10 Priti Panchal -
-
-
-
-
-
-
ફ્લાવર બટેટાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
#Week10#GA4#Cauliflowerહોટલ ને પણ ભૂલી જશો તેવું ઘરે બનાવો Twinkal Kishor Chavda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14087808
ટિપ્પણીઓ