ડાર્ક ચોકલેટ કેક(Dark chocolate cake recipe in gujarati)

ડાર્ક ચોકલેટ કેક(Dark chocolate cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દહીં લો. તેમાં સ્યુગર પાઉડર નાખીને મિક્સ કરી લો. પછી તેમાં મેંદો, કોર્ન ફ્લોર અને ઘઉં નો લોટ નાખી ને બરાબર મિક્સ કરો. હવે તેમાં તેલ નાખીને બરાબર મિક્સ કરો.
- 2
પછી દૂધ નાખી ને બરાબર મિક્સ કરી ને બેટર બનાવી લો. અને તેમાં ૧ ચમચી બેકિંગ પાઉડર નાખી ને બરાબર મિક્સ કરો ૧૦ મિનિટ માટે રહેવા દો.
- 3
હવે એક કડાઈમાં મીઠું નાખીને સ્ટવ પર ગરમ કરવા મૂકો અને એક બાઉલમાં તેલ લગાવી ને બેટર માં બેંકીંગ સોડા નાખી ને બરાબર મિક્સ કરો ધીમા તાપે બેંકીંગ માટે મૂકી દો ઉપર થી ઢાંકી દો.
- 4
હવે ૪૫ થી ૫૦ મિનિટ સુધી બેક થવા દો ત્યાં સુધી એક તપેલીમાં પાણી નાખીને ગરમ કરો અને બીજા એક બાઉલમાં ડાર્ક ચોકલેટ ના ટુકડા કરી લો અને પીગાળી લો.
- 5
હવે કેક તૈયાર છે.
- 6
હવે કેક ઠંડી થાય એટલે તેને વચ્ચે થી ચપ્પુ વડે કાપી લો અને તેમાં સ્યુગર સીરપ લગાવી દો. પછી તેના પર ચોકલેટ મેલ્ટ લગાવી દો પછી તેના પર કેક ની બીજી સ્લાઈસ મૂકી ને કેક ફરતે ચોકલેટ મેલ્ટ લગાવી દો.
- 7
હવે તેના પર ચોકલેટ સ્પ્રિંકલ લગાવી દો. પછી ચેરી,વીપ્ડ ક્રિમ અને જેમ્સ થી ગાર્નિશ કરો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ કેક.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
-
-
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
એગલેસ ડાર્ક ચોકલેટ કેક (Eggless Dark Chocolate cake recipe in Gujarati)
ચોકલેટ કેક જેમાં મેંદો કોકો પાઉડર, ચોકલેટ ફજ, ઓઈલ, દૂધ, ખાંડ જેવી રેગ્યુલર સામગ્રી વડે એક યમી કેક બનાવી શકાય અને ઘણી સરસ અને ઝડપથી બનાવી શકાય, કેક બનાવવા મા માપ નુ મહત્વ હોય છે અને બરાબર માપ વડે બનાવવામાં આવે તો કેક સારી જ બને છે ,હંમેશા એક જ કપ વડે સામગ્રી ઉમેરો તો કેક ખૂબ સરસ બને છે, ચમચી ના માપ માટે પણ એક જ ચમચીનુ માપ બરાબર હોય તો કેક સોફ્ટ બને છે Nidhi Desai -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
-
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
ડાર્ક ચોકલેટ સ્લાઈસ કેક (Dark Chocolate Slice Cake Recipe In Gujarati)
#SRJ#LB#Cookpadguj#Cookpadindમારી ડોટર ને સૌથી વધુ મીલ્ક ને કોફી સાથે કેક ભાવે છે.લંચ બોક્સ વેરાયટી પણ છે. Rashmi Adhvaryu -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
-
ચોકલેટ બ્રાઉની કેક(Chocolate Brownie Cake Recipe in Gujarati)
#Cookpadturn6#Happybirthdaycookpad#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ચોકલેટ ડિલાઇટ કેક(Chocolate delight cake recipe in gujarati)
#GA4#Week10#chocolate#cake#chocolate delight cake Aarti Lal -
-
ચોકલેટ પેન કેક (chocolate pan cake)
#માઇઇબુક#Post2#contest#snacks#goldenapron3#wordpuzzle#chocolateછોકરાઓ ને ગમતી ચોકલેટ માથી બનતી કોઈ બી ડિશ બનાવીને આપો એટલે એ ખુશ થઈ જાય. આજે આપડે બનાવીએ ચોકલેટ પેન કેક જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુજ ટેસ્ટી લાગે છે. વા Bhavana Ramparia -
ચોકલેટ કેક( Chocolate cake recipe in Gujarati (
મારા સસરાનો બર્થડે હતો તો મારા દીકરા અને દીકરીની ફરમાઈશ હતી એટલે કેક બનાવી જે મારા મિત્રો જોડે શેર કરું છું.😊🥰 Deval maulik trivedi -
-
-
-
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
ચોકલેટ મુસ કપ કેક(chocolate mousse cup cake recipe in Gujarati)
#CDY બાળકો નાં અધિકારો,શિક્ષણ અને કલ્યાણ વિશે જાગૃતિ વધારવાં માટે સમગ્ર ભારત માં બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.તે દર વર્ષે 14,નવેમ્બરે ભારત નાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નાં જન્મ દિવસે ઉજવવામાં આવે છે.1964 માં ચાચા નેહરુ નાં અવસાન પછી, તેમની જન્મ જયંતિ ને દેશ માં બાળ દિવસ તરીકે ઉજવવાનું શરુ થયું. આ ચોકલેટ મુસ ઝડપી અને બનાવવા માં સરળ છે.માત્ર બે ઘટકો ની મદદ થી બનાવી શકાય છે.જે બાળકો પણ આસાની થી બનાવી શકે છે.તે સ્વાદિષ્ટ હોવાં ઉપરાંત અલગ-અલગ રીતે સવૅ કરી શકાય છે.જે ડેઝર્ટ તરીકે સવૅ કરી શકાય. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (4)