ચોકલેટ(Chocolate Recipe in Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 200 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 200 ગ્રામવ્હાઈટ ચોકલેટ
  3. 1 વાટકીમીક્ષ ડ્રાયફ્રુટ
  4. ગાર્નીશિંગ માટે
  5. ૨ ચમચીચોકો ચિપ્સ
  6. ૨ ચમચીમીક્ષ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરી તેના ઉપર એક બાઉલ મૂકી ડાર્ક ચોકલેટ ગરમ કરો

  2. 2

    બીજી એક તપેલીમાં પાણી ગરમ કરી તેના ઉપર એક બાઉલ મૂકી વ્હાઈટ ચોકલેટ ગરમ કરો

  3. 3

    ત્યાર પછી ડાર્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ મિક્સ કરી તેની અંદર મીક્ષ ડ્રાયફ્રુટ નાખી હલાવી લો

  4. 4

    પછી ચોકલેટ મોલ્ડ હોય તો તેમાં નહિતર આઈસ પ્લેટમાં નાખી તેના ઉપર થોડી વ્હાઈટ ચોકલેટ થોડા ડ્રાય ફ્રુટ અને ચોકો ચિપ્સ થી ગાર્નિશિંગ કરીફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દો

  5. 5

    ચોકલેટ સેટ થઈ ગયા બાદ એક પ્લેટમાં કાઢી લેશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes