ખજૂર અને નટ્સ ચોકલેટ બાર (Khajoor Nuts Chocolate Bar Recipe In Gujarati)

#KS2
# Post 1
આ બાર ખૂબ જ હેલ્થી છે. મેં કંઇક અલગ બનાવ્યું કારણ મોટા ને તો ભાવેજ પણ બાળકો ને તમે ખજૂર અને નટ્સ આપશો તો નહીં ખાય પણ ચોકલેટ નું નામ આવશે તો તરત જ ખાઈ લેશે.
ખજૂર અને નટ્સ ચોકલેટ બાર (Khajoor Nuts Chocolate Bar Recipe In Gujarati)
#KS2
# Post 1
આ બાર ખૂબ જ હેલ્થી છે. મેં કંઇક અલગ બનાવ્યું કારણ મોટા ને તો ભાવેજ પણ બાળકો ને તમે ખજૂર અને નટ્સ આપશો તો નહીં ખાય પણ ચોકલેટ નું નામ આવશે તો તરત જ ખાઈ લેશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેન લઈ ગેસ ચાલુ કરી ને શીંગદાણા ને શેકી લો. ઠંડા પડે એટલે તેના છોડા કાઢી લો.એ જ પેન માં કાજુ અને બદામ ને પણ શેકી લો અને સાઈડ માં રાખવા.ખજૂર ના ટુકડા કરી લો.
- 2
- 3
એક ફૂડ પ્રોસેસિંગ જાર માં શેકી ને છોડા કાઢેલ શીંગદાણા,શેકેલા કાજુ અને બદામ લો,તેમાં કોકો પાઉડર ઉમેરી ક્રશ કરી લો પણ એકદમ પાઉડર ન થાય એ ધ્યાન રાખવું.અધકચરું કરો તેમાં કાપેલા ખજૂર ના ટુકડા ઉમેરી ફરી ક્રશ કરો પછી તેમાં ચોકો ચીપ્સ ઉમેરી ને ફરી ક્રશ કરવું. બધું એકસરખું મીક્સ કરવું.
- 4
- 5
તે મિશ્રણ ને એલુમિનિયમ ફોઈલ લગાવી ને ગ્રીસ કરેલી ટ્રે માં પાથરી દો સ્પેચુલા ની મદદ થી દબાવી દો અને ફ્રીઝ માં ૧ કલાક સેટ કરવા મૂકવું.
- 6
એક માઈક્રોવેવ પ્રુફ બાઉલ માં ડાર્ક ચોકલેટ અને બટર લઈ તેને ૧૫ સેકન્ડ માટે માઈક્રોવેવ કરો તેને હલાવી ફરી ૧૫ સેકન્ડ માટે માઈક્રોવેવ કરો.બહાર કાઢી હલાવી એ ને ખજૂર વાળા મિશ્રણ ની ટ્રે માં એકસરખું પાથરી લો.ટેપિંગ કરો પછી તેને ૩૦ મિનિટ માટે ફ્રીઝર માં સેટ થવા મૂકી દો. ટ્રે ને બહાર કાઢી એલુમિનિયમ ફોઈલ માં થી પણ કાઢી લેવું. અને ગમતા શેપ માં કાપી લેવું.
- 7
- 8
તો તૈયાર છે બધા ને ભાવતા ખજૂર અને નટ્સ ચોકલેટ બાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર(Dryfruit chocolate bar recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Bhavna Odedra -
હેલ્ધી ડેટ એન્ડ નટ્સ ચોકલેટ બાર(Healthy dates and nuts chocolate bars recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruits આ રેસિપી માં ખજૂર નુત્રિશીયન નું કામ કરે છે અને બદામ કાજુ સેકવાથી અરોમા પણ આવે છે.અને એમાં પણ યમ્મી ચોકલેટ જે બાળકો ને ખુબજ ટેસ્ટી લાગે છે.... Dhara Jani -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
નટી ચોકલેટ બાર (Nutty chocolate bar recipe in Gujarati)
નટી ચોકલેટ બાર એ ખૂબ જ સરળતાથી બની જતી આધુનિક મીઠાઈ નો પ્રકાર છે. નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ મીઠાઈ ચોકલેટ અને ડ્રાયફ્રૂટ થી ભરપૂર હોય છે. એમાં નાખેલા બિસ્કિટનો ક્રન્ચ એક અલગ પ્રકારનો જ સ્વાદ આપે છે. spicequeen -
ખજૂર પીનટ બટર ચોકલેટ (Khajoor Peanut Butter Chocolate Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#Childhoodઅમે જ્યારે નાના હતા ત્યારે ચોકલેટ ના આ તૈયાર સ્લેબ મળતા જ ના હતા કે ના તો આટલી વેરાયટી માં ચોકલેટ મળતી.મમ્મી ખજૂર માં ઘી ભરી આપે અને તેમાં શીંગદાણા , ડ્રાય fruits ભરી ને આપે એ જ અમારી ચોકલેટ.મે એમાં થોડા ફેરફાર કરી ને અહી ખજૂર પીનટ બટર ચોકલેટ બનાવી છે.ખૂબ જ healthy અને ચોકલેટી.મારા 3 વર્ષ ના દીકરા ની આ ફેવરિટ ચોકલેટ છે . Bansi Chotaliya Chavda -
ડ્રાયફ્રુટ એનર્જી બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati)
#GA4#week9#post2#dryfruits#ડ્રાયફ્રુટ_એનર્જી_બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati) આ એનર્જી બાર નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે..કારણ કે આમાં ડ્રાય ફ્રુટ તો છે જ પણ સાથે ખજૂર પણ છે. આ બાર બનાવવામાં મે જરા પણ ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યો જ નથી. આ ડ્રાય ફ્રુટ એનર્જી બાર એ ખજૂર ના ગળપણ થી જ બનાવી છે. આ બાર ખાવાથી આપણા શરીર ને આખા દિવસ ની એનર્જી મળી રહે છે. Daxa Parmar -
સ્ટફ ખજૂર ચૉકલેટ(Stuffed Khajoor Chocolate Recipe In Gujarati)
હોળી નજીક આવી રહી છે હોળીમાં ખજૂર ધાણી અને દાળીયા નું ખૂબ જ મહત્વ રહેલું છે. તો ખજૂર ને એક નવા જ રૂપમાં આપની સમક્ષ મૂકી રહી છું. આ ખજૂર ની અંદર ઘણી રીતે સ્ટફિંગ કરી શકો છો મેં અહીં ડ્રાયફ્રુટ, સુકા નાળિયેર ના બોલ અને ચોકલેટ કોટેડ ખારી શીંગ નો ઉપયોગ કર્યો છે. અને ચોકલેટ હોવાથી બધાને ખૂબ જ ભાવશે. Buddhadev Reena -
ખજૂર ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Khajur Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#CookpadTrand4#Week 2 Hiral Panchal -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ખજૂર કેન્ડી (Khajoor Candy Recipe In Gujarati)
#GA4#Week18નાના બાળકો એમ ખજૂર સરળતાથી નથી ખાતા. તો ખૂબજ સરળ, નાના બાળકોને ખૂબજ ભાવે અને સરળતાથી ખાઈ પણ લે એવી આ કેન્ડી બનાવી છે. જે માત્ર નાના બાળકો જ નઈ પણ મોટા ને પણ બહુજ પસંદ આવશે.🎈🎈🎈🎈🎈🎈🎈 Bhumi Rathod Ramani -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
ડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ (Dryfruiat Khajoor Chocolate ladu Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around The WOrld Cchallenge Week#Sweet recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ ખૂબ જ પૌષ્ટિક હેલ્ધી અને એનર્જી યુક્ત એક લાડુનો ઉપયોગ કરવાથી શરીરની સ્ટેમિના શક્તિ જળવાઈ રહે છે તંદુરસ્તી માટેનો આ એક ઉત્તમ ઉપાય છે Ramaben Joshi -
ચોકલેટ રાઈઝ પોપ્સ કેક
#ચોખા આ એક અલગ વેરીએશન સાથે બનાવ્યુ છે.આનુ નામ પોપ્સ એટલે આપ્યુ કે આ નામ થી બાળક આકર્ષાય. ઘણા બધા બાળકો એવા છે જેમને રાઈઝ નથી ભાવતા અને આ ચોકલેટ અને કલરફુલ હોવાથી બાળકો ને ખાવાનુ મન થશે. તો આજે જ તમારા બાળકો ને ટેસ્ટ કરવો. Doshi Khushboo -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
ચોકલેટ બાર (Chocolate Bar Recipe In gujarati)
બિસ્કિટ,ડ્રાયફ્રુટસનો ઉપયોગ કરી ચોકલેટ બાર બનાવી,બાળકોની બહુંં જ ભાવે તેથી અવારનવાર બને.#goldenapron3 Rajni Sanghavi -
ઓટ્સ મખાના એનર્જી બાર(Oats Makhana Energy Bar recipe in Gujarati)
#GA4 #week7બાળકોને ખવડાવો ચોકલેટ ઓટ્સ મખાના એનર્જી બારના હેલ્ધી ઓપશન સાથે... ડાર્ક ચોકલેટ પણ હેલ્થ માટે સારી છે ખાસ કરીને ડાયાબિટીક લોકો માટે. એટલે ફક્ત બાળકો જ નહીં દરેક વ્યક્તિ માટે આ બાર હેલ્ધી ઓપશન છે. Urvi Shethia -
ક્રિસ્પી ચોકલેટ બદામ(crispy chocolate badam recepie in Gujarati)
નાના બાળકોને ડ્રાય ફ્રુટ ખવડાવવાનો આગ્રહ લગભગ બધા જ ઘર માં હોય છે. પરંતુ બાળકો ને કઈક ટેસ્ટી જ જોતું હોય છે. તો આ ચોકલેટ બદામ કંઇક સ્પેશિયલ આપવામાં મદદરૂપ થશે.#ઈસ્ટ Khushi Kakkad -
બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
#CRબોન્ટીબાર એ પોલેન્ડની પ્રખ્યાત ચોકલેટ છે. જે નાના મોટા દરેકને બહુ જ ભાવે છે. અહીં મેં ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બોન્ટી બાર બનાવી છે.બોન્ટી બાર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Kashmira Bhuva -
ખજૂર,બદામ ચોકલેટ (Dates almond chocolate recipe in Gujarati)
#CookpadTurns4#dryfruitsઆ ચોકલેટ મેં ખજૂર અને બદામથી બનાવી છે ખજૂર આપણા માટે એકદમ આયર્નથી ભરપૂર લોહી બનાવવામાં ઉપયોગી છે નાના બાળકો ખજૂર નથી ખાતા તો આવી રીતે ચોકલેટ બનાવીને આપીએ તો તે ખાઈ લે છે Nipa Shah -
ચોકલેટ મીલ્કશેક (Chocolate milkshake recipe in Gujarati)
#GA4#Week4#Milkshake.#મીલ્કશેક. બાળકોને ખુબ ભાવે એવું આ મીલક્ શેક ચોકલેટ ફ્લેવર વાળુ છે. sneha desai -
-
-
નટસ ચોકલૅટ(Nuts Chocolate Recipe in Gujarati)
આપણા બાળકો ખજૂર કે નટસ ખાવાં નું પસંદ નથી કરતા ને તેમને આપણે આવી રીતે ખવડાવી શકીએ છીએ..#Cookpadturns4 Rinku Saglani -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#શિયાળામાં ખજૂર, સુકો મેવો, ગુંદર નો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. સૂકા મેવા માં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સ્કિન ને હેલ્થી અને રિંકલ ફ્રી બનાવે છે. ખસખસ હાડકા મજબૂત બનાવે છે. ગુંદર ના ઉપયોગ થી કફ અને શરદી થી રક્ષણ. બેક પેઇન અને જોઇન્ટ પેઈન ને ઓછું કરવા માં મદદ કરે છે. Dipika Bhalla -
ફ્રુટ & નટ્સ ચોકલેટ (Fruit Nuts Chocolate Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiફ્રુટ્સ & નટ્સ ચૉકલેટ્સ Ketki Dave -
નટી ચોકલેટ ફજ (Nutty chocolate fudge Recipe in Gujarati)
ચોકલેટ ફજ માત્ર ત્રણ વસ્તુઓથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. સુકામેવા ઉમેરવા ઓપ્શનલ છે. સુકામેવા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચોકલેટ ફજ એકદમ સરળતાથી બની જતી સ્વીટ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. મેં અહીં સુકામેવા ઉમેરીને બનાવી છે જેના લીધે ટેક્ષચર માં ફરક આવવાથી ખાવાની વધારે મજા આવે છે. spicequeen -
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
ચોકલેટ શ્રીખંડ(Chocolate Shrikhand Recipe in Gujarati)
ઉનાળામાં બધા ને ઠંડી આપે એટલે શ્રીખંડ સૌને ભાવે એમાં પણ બાળકો ને ચોકલેટ કોમ્બીનેશન બહુ જ ભાવે. Avani Suba -
More Recipes
ટિપ્પણીઓ (11)