દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાડ નૈ પલાડી હડદર,મીઠુ નાખી બાફો
- 2
1 પેન મા 1/1 ચમચી ઘી,તેલ લો જીરૂ,આદૂ,મરચા સાતડી
- 3
કાંદા સાતડો,ટામેટાં સાતડો, મીઠુ,કિચનકિંગ એડ કરોદાડ એડ કરી ઊકાડો
- 4
પછી વઘારીયા મા ઘી,તેલ લો,લાલ સૂકૂ મરચૂ,જીરૂ, લસણ તતડાવો
- 5
લાલ મરચૂ પાઉડર વઘાર મા નાખી હલાવિ દાડ પર રેડો ને ધાના નાખી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાળ ફ્રાય(Dal fry recipe in Gujarati)
#trend2#week2દાળ ફ્રાય મારા ઘર ના લોકો ની તો ખુબ જ ફેવરિટ બની ગઈ છે..મહિના માં કોઈ બી એક રવિવારે લંચ માં બની જ જાય. .જો તમારે પણ બધા ને જ પસંદ પડે એવી બનાવવી હોય તો મારી રેસીપી જરૂર થી ફોલો કરજો...તો અહી મારી રેસીપી મૂકું છું... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
દાલ બિરયાની(dal biryani recipe in gujarati)
આપડે કાયમ બધી બિરયાની બનાવતા હયસૂ પન દાલબિરયાનિ તો નય ખાધી હોય ખરેખર મસત લાગે છે Nehal Patel -
-
-
-
દાલ ફ્રાય (જૈન) (Dal Fry Recipe In Gujarati)
લગભગ બધાના ઘરમાં બનતી આ વાનગી છે અને આજના યંગસ્ટર્સ ગુજરાતી દાળ કરતા દાલ ફ્રાય વધારે પસંદ કરે છે.#trend2#Dalfry Amee Shaherawala -
-
દાળ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
#trend2 #trend #trending #cookpad #cookpadgujarati Archana Shah -
-
-
-
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
-
દાળ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
#trend2દાલ તડકા માં તુવેર દાળ મગની દાળની પ્રોટીનથી ભરપૂર છે અને આ રીતે બનાવવા થી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Niral Sindhavad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13805325
ટિપ્પણીઓ (2)