ઓરીયો ચોકલેટ ક્રિમ(Oreo chocolate cream recipe in gujarati)

Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227

ઓરીયો ચોકલેટ ક્રિમ(Oreo chocolate cream recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. ૧ કપવિપ્ડ ક્રિમ
  3. ૧ કપચોકલેટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બિસ્કિટ ક્રશ કરી લો. પછી ગ્લાસમાં બિસ્કીટ લેયર કરો. ઉપર ક્રિમ નુ લેયર કરી પાછુ બિસ્કિટ અને ક્રિમ નુ લેયર કરી લો.

  2. 2

    પછી ચોકલેટ ગરમ કરીને લેયર કરી લો પછી ઉપર ચોકલેટ ખમણી ને છાંટી ઠંડુ કરી લો.

  3. 3

    હવે તૈયાર છે ઓરિયો ચોકલેટ ક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227
પર

Similar Recipes