બરફી(Barfi recipe in Gujarati)

Hemaxi Buch @cook_26237290
#WEEKEND
#Mycookpadrecipe 27
સિંધી લોકો ની પ્રિય પારંપરિક વાનગી. કદાચ મારી જાણ મુજબ. દાળ પકવાન, જેવી ખાસ વાનગી એમની ખાસ છે.
બરફી(Barfi recipe in Gujarati)
#WEEKEND
#Mycookpadrecipe 27
સિંધી લોકો ની પ્રિય પારંપરિક વાનગી. કદાચ મારી જાણ મુજબ. દાળ પકવાન, જેવી ખાસ વાનગી એમની ખાસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ મા ઘી મૂકી ચણા લોટ ને શેકી લેવાનો
- 2
પછી લોટ શેકાઈ ne બ્રાઉન રંગ નો થાય એટલે ધીમો તાપ કરી દૂધ અને ખાંડ ઉમેરવાના
- 3
સતત મિશ્રણ હલાવતા રહેવું. ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવું
- 4
થોડું ઘટ્ટ થાય એટલે એમાં ઇલાયચી પાઉડર અને મલાઈ નાખી દેવાના
- 5
ઘી છુટું પડે એટલે એક થાળી માં ઠારી લેવાનું અને ચોસલા કરી બદામ ની કતરણ ભભરાવી દેવાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. Disha Prashant Chavda -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારા મા એટલેકે મારા પુષા હું મારા મમ્મી ને નામ થી બોલાવતી તે સદેહે મારી સાથે આજે નથી પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને રસોઇકલા નો વારસો કાયમ છે આજે મધર્સ ડે ના દિવસે હું એમની પ્રિય વાનગી અને જે તેઓ ખૂબ સરસ બનાવતા એ શેર કરું છું Dipal Parmar -
મનભાવન મેંગો બરફી
#RB13#Week13#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઈ બુકઆ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
કાઠિયાવાડી બરફી ચુરમું (Kathiyawadi Barfi Churmu Recipe In Gujarati)
આ રેસીપી પરંપરાગત વાનગી છે. અને આ વાનગી મારા સાસુમા પાસે થિ શીખી છું.આ વાનગી મારા પતી અને મારા દિકરા ને બોવ ભાવે છે. #MARajeshree Parmar
-
બેસન ડ્રાયફ્રુટસ બરફી (Besan Dryfruit Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
દાણેદાર મગસ (Magas recipe in gujarati)
#વિકમીલ૨#sweet#માઇઇબુક#post15 મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દરેક ગુજરાતી ને ધણી પ્રિય છે. ગુજરાતીઓ ના લગ્ન પ્રસંગમાં જમણવાર માં આ મિઠાઈ અચૂક થી હોય જ છે. Mitu Makwana (Falguni) -
કેરોટ કોકનટ બરફી(Carrot Coconut Barfi Recipe in Gujarati)
#GA4#week3અત્યારે થોડી ઠંડી ની સીઝન ચાલુ થવાની ત્યારી છે .ત્યારે ગાજરની સાથે મે કોપરાની બરફી બનાવી છે. Jagruti Chauhan -
-
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
-
-
લીસા લાડુ(lisa ladu recipe in gujarati)
#સાતમ આ લીસા લાડુ મારાં સાસુ સાતમ નાં તહેવાર માં ખાસ બનાવતાં,આજે તેમની રેસીપી મુજબ મેં આ લાડુ બનાવ્યાં છે. Bhavnaben Adhiya -
મોહનથાળ(mohan thal recipe in gujarati)
#સાતમ#મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ વાનગી છે. લગભગ સાતમ પર મોટા ભાગના લોકો આ વાનગી બનાવતા હોય છે. Harsha Ben Sureliya -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
લીલા નારિયળ ની બરફી(lila Nariyel Ni Barfi Recipe In Gujarati)
#Cookpadindia Pallavi Gilitwala Dalwala -
-
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
મગસ બરફી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે. Manisha Sampat -
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
લચ્છા રબડી (Laccha Rabdi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ7#માઇઇબુક#પોસ્ટ14લચ્છા રબડી એ દૂધ ને ઉકાળી ને બનાવામાં આવતી પ્રચલિત મીઠાઈ છે. મૂળભૂત રીતે ઉત્તર ભારત અને રાજસ્થાન ની આ મીઠાઈ એ પોતાની ચાહના ભારત ભર માં ફેલાવી છે.આ રબડી બનાવા માં ધીરજ ની ખાસ જરૂર છે કારણ કે તેને બનાવા માં સમય વધુ લાગે છે. Deepa Rupani -
લીલી મકાઈ ની શાહી બરફી (Lili Makai Shahi Barfi Recipe In Gujarati)
#MFF લીલી મકાઈ ની વિવિધ વાનગી ઓ બને છે.અહીંયા મે મકાઈ ની શાહી બરફી ની રેસીપી શેયર કરી છે.જે મે મારી પોતાની રીતે બનાવી છે..મકાઈ ની બરફી નો experiment કર્યો.😊 ને ખુબ સ્વાદિષ્ટ વાનગી બની ગઈ.😋 Varsha Dave -
બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
#cookpad#cookpad_guj#SGC#ATW2#sweetrecipe#TheChefStoryઆ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ સોફ્ટ બને છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી મે ગણપતિ દાદા ને ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો છે. Parul Patel -
-
બરફી ચુરમું (Barfi Churnu Recipe In Gujarati)
બરફી ચુરમું --- એક વિસરતી કાઠીયાવાડી મિઠાઈ. હોળી નો તહેવાર આંગણે આવીને ઉભો છે , અને મેં બરફી ચુરમું બનાવાનો વિચાર કર્યો . આમાં મેં ઑટસ અને બદામ નો પાઉડર વાપર્યો છે જેના થી બરફી ચુરમા નો દેખાવ અને સુગંધ બહુ જ સરસ આવે છે. Bina Samir Telivala -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14086198
ટિપ્પણીઓ (3)