ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#GA4
#WEEK17
Cheese

ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)

#GA4
#WEEK17
Cheese

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચીઝ એક કયૂબ
  2. 1 કપઅમુલ બટર
  3. બેડ
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1 ચમચીચીલી ફલેકસ
  6. 10કળી ફોલેલી લસણ
  7. મીઠુ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટર,ઓરેગાનો, ચીલી ફલેકસ, કોથમીર, લસણ વાટેલુ બધુ તૈયાર કરો.

  2. 2

    બટરમા વાટેલું લસણ મીઠુ અને કોથમીર ઉમેરો અને ઓરેગાનો અને ચીલી ફલેકસ ઉમેરો પછી બેડ પર બટર લગાવીને આ મિશ્રણ લગાવીને ઉપર ચીઝ ખમણીને ગરમ તવી પર મૂકો પછી નીચે ઉતારી ને ટમેટાના સોસ અને ચટણી સાથે સવ કરો.

  3. 3

    આ રીતે આપણી ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes