કોર્ન સૂપ (corn soup recipe in Gujarati)

Sunita Ved @cook_25903171
કોર્ન સૂપ (corn soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ દાણા થોડા પાણી માં બોઇલ કરી બધા વેજીટેબલ બારીક કાપી લેવા,
- 2
એક પેન માં ૨ ચમચી બટર લઈ બધા જ વેજીટેબલ સાંતળો,હવે તેમાં ૩ ગ્લાસ પાણી નાખી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને ૨ ચમચી મરી પાઉડર આદુ પીસેલું,સમારેલું લસણ નાખી ચડવા દો,તેને ઢાંકી રાખો
- 3
હવે કોર્ન ફ્લોરને ૨ ચમચી જેટલા પાણી માં નાખી પેસ્ટ બનાવી તેમાં નાખો,૧ ચમચી બચેલું બટર,કેપ્સીકમ ના નાના પીસ નાખી હલાવતા રેવું,ઘટ્ટ થાય એટલે બાઉલ માં કાઢી ઉપર લીલા ધાણા નાખી ટોમેટો કેચઅપ અને ગ્રીન ચીલી સોસ ડેકોરેટ કરી ગરમા ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં પીવાની ગરમ ગરમ મજા પડી જાય છે. Falguni Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
પાલક બ્રોકોલી કોર્ન સૂપ (Palak Broccoli Corn Soup Recipe In Gujarati)
#WK3#week3આ સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે વીન્ટર સીઝન પીવાની મજા પડી જાય છે. Falguni Shah -
વેજીટેબલ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20હાલ શિયાળા. માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Sunita Ved -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
વેજીટેબલ કૉન સૂપ(vegetable corn soup recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 38...................... Mayuri Doshi -
વેજીટેબલ કૉન સૂપ(vegetable corn soup recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 38...................... Mayuri Doshi -
🌽 કોર્ન સૂપ (corn soup recipe in gujarati)
#સાઉથતમિલનાડુ માં આ સૂપ બધા ને ખૂબ ભાવે છે Shital Jataniya -
વેજીટેબલ સૂપ(Vegetables soup Recipe in gujarati)
#GA4#Week10#Soupવેજીટેબલ સૂપ શિયાળા માં પીવાની મજા પડે છે.તે છોકરાઓ માટે બહુ સારું છે જેમાં વેજીટેબલ નો ઉપયોગ થાય છે.Komal Pandya
-
રોસ્ટેડ કોનૅ ટોમેટો સૂપ (Roasted Corn Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC#SOUP#Tomato ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે. મસ્ત મજા નો ગરમાગરમ સૂપ પીવા ની મજા આવી જાય એવું છે. મકાઈ ના દાણા ઘી માં શેકી ને સૂપ માં ઉમેરવા થી સરસ સ્વાદ આવે છે. Shweta Shah -
કોર્ન કોરીએન્ડર લોકી સૂપ (Corn Coriander Lauki Soup Recipe In Gujarati)
#My post 41સૂપ મારી ભાવતી વાનગી છે...સૂપ માં અલગ અલગ experiment કરવા પણ ગમે... આજે મે ગુણકારી એવી દૂધી નો ઉપયાગ કરી એક સૂપ ટ્રાય કરી ... દૂધી ઘણા ને નથી ભાવતી ...પણ જો આ રીતે સૂપ બનાવી ને આપશો તો 100 ટકા બધા ને ભાવશે. Hetal Chirag Buch -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
સ્વીટ કોર્ન સૂપ(Sweet corn soup recipe in Gujarati)
#સુપરસેફ# મોન્સૂન સ્પેશિયલ ચોમાસાની ઋતુ આવી ગઈ છે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ કંઈક ખાવાનું અથવા કંઈક પીવાનું મન થાય છે આજે મેં મકાઈનું સૂપ બનાવ્યું છે જે મારી દીકરી ને બહુ ભાવે છે.જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તે સવારે પણ લઈ શકાય અને સાંજે પણ લઇ શકાય છે. (કહેવાય ને છોટી છોટી ભૂખ બાય બાય.😄) Hetal Vithlani -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
આજે વધુ એક સૂપ ની રીત લઈ ને આવી છું.બહુજ સરળ પણ ટેસ્ટી, હેલ્થી છે. પાલક નું સૂપ, drumstick corriender soup, ટોમેટો સૂપ, રોજ આલગ અલગ સૂપ બનાવો ને શિયાળા માં હેલ્થી રહો.#GA4#week20 Neeta Parmar -
સ્વીટ કોર્ન સુપ (Sweet corn soup recipe in Gujarati)
હવે વીંટર ની શરૂવાત થઈ ગઈ છે તો સવારે ગરમા - ગરમ સુપ પીવાની ખુબજ મઝા આવે. સાંજે પણ આ સુપ લઈ શકાય.#GA4#Week10Post 1 Nisha Shah -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
મારી આગવી રીતે બનાવ્યો છે. વેજીટેબલસ ને અડધા અડધા મેશ કર્યા છે એટલે ચાવી ચાવી ને પીવાની મજા આવશે અત્યારે શિયાળા માં ફ્રેશ વેજીટેબલ મળે છે તો આ રીતે સૂપ બનાવીને પીવાનું ઘણું સારું લાગશે . Sangita Vyas -
મંચાઉં સૂપ (Manchow soup in Gujarati)
#૩વિકમીલચેલેન્જ#વિક૧#spicy#માઇઇબૂક #post24વરસાદ કે શિયાળાની ઠંડી ચાલુ થઈ જાય અને વાતાવરણ થોડું ઠંડું થઈ જાય એટલે કંઇ પણ ગરમ વાનગીઓ ખાવાનું મન થાય. ગરમ સૂપ પીવાનું મન થાય. તો આપડે આજે બનાવીએ મંચાઉં સૂપ Bhavana Ramparia -
લેમન કોરિયંડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
મે આજે ફટાફટ બની જાય તેવું સૂપ બનાવિયું છે કોરિયાન્ડર સૂપ ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે...બધા ની રીત અલગ અલગ હોય છે.મે આજે વેજીટેબલ નો સ્ટોક કર્યા વગર બનાવિયુ છે..Hina Doshi
-
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ સૂપ બનતો જ હોય છે.હું એકલી મકાઈ નો સૂપ પણ બનાવું અને કોઈક વાર આમ વેજીટેબલ્સ પણ ઉમેરી ને બનાવું છું બધા ને બહુ ભાવે છે આ એક ચાઈનીઝ સૂપ છે પણ આપણા ત્યાં આ સૂપ બધે બનતો જ હોય છે રેસ્ટોરન્ટ હોય કે લગ્ન પ્રસંગ. Alpa Pandya -
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ માઈલ્ડ ફ્લેવર નું ક્રિમી સૂપ છે જેમાં પસંદગી પ્રમાણે ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય છે. સરળતાથી બની જતું આ સ્વાદિષ્ટ સૂપ શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં પીવાની ખૂબ જ મજા આવે છે.#માઇઇબુક#પોસ્ટ27#cookpadindia#cookpad_gu spicequeen -
મંચાઉ સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2અહી હું આ સૂપ ૨ ટિપ્સ સાથે શેર કરું છું. મનચાઉં સૂપ નાના મોટા બધા ને ખૂબ જ ગમે છે. ખાસ કરી ને શિયાળા માં. મનચાઉં સૂપ એકદમ mild હોય છે જે હોટ ન સૌર સૂપ કરતા એક દમ જુદું છે. Komal Doshi -
-
ટોમેટો કોર્ન બેસીલ સૂપ (Tomato Corn Basil Soup Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Tomato/ ટામેટુંઆ સૂપ ની મેન સામગ્રી ટામેટું છે અને એમાં કોર્ન અને basil નું combination એકદમ સરસ લાગે છે. આ સૂપ ફોકશિયા બ્રેડ અથવા બેક ડિશ સાથે સરસ લાગે છે. Kunti Naik -
સૂપ (Soup recipe in Gujarati)
સરગવાની શિંગ અને કોથમીર નો સૂપ ચીઝ સાથે , દિવાળી ના દિવસો પછી ઠંડી ના મોસમ માં પીવાની ખૂબ મજા આવશે.#GA4#week10 Neeta Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13975888
ટિપ્પણીઓ