વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

મારી આગવી રીતે બનાવ્યો છે. વેજીટેબલસ ને અડધા અડધા મેશ કર્યા છે એટલે ચાવી ચાવી ને પીવાની મજા આવશે અત્યારે શિયાળા માં ફ્રેશ વેજીટેબલ મળે છે તો આ રીતે સૂપ બનાવીને પીવાનું ઘણું સારું લાગશે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ કોબીજ
  2. ૨ નંગગાજર
  3. ૨ નંગબટાકા
  4. ૧ નંગમોટી ડુંગળી
  5. ૧/૨ કપલીલા વટાણા
  6. ૧ નંગકેપ્સીકમ
  7. ૨ નંગટામેટા
  8. ૨ નંગલીલાં મરચાં
  9. ૧" કટકો આદુ
  10. ૧/૨ ચમચીમરી પાઉડર
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૧ ટેબલસ્પૂનબટર
  13. ધાણા ની પાંદડી સજાવટ માટે
  14. ૧ નાની ચમચીબટર સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ઘટકોમાં બતાવેલ બધા વેજીટેબલ ને ધોઈ નાના ટુકડા કરી પ્રેશર કુકરમાં પાણી એડ કરી ૩ whistle બોલાવી ચડવી લેવા.

  2. 2

    કુકર ઠંડુ પડે એટલે મેશર થી આખા પાખા ક્રશ કરી લેવા.તેમાં મીઠું, મરી પાઉડર અને બટર નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળી લેવા.

  3. 3

    વેજીટેબલ સૂપ તૈયાર છે સૂપ બાઉલ માં કાઢી ઉપર ધાણા પત્તી અને બટર મૂકી સર્વ કરવું.
    શરદી ની સીઝન માં ગરમ ગરમ સૂપ પીવાની બહુ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes