મલાઇ કોફ્તા (malai kofta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઊલ મા હુંફાળા પાણી મા 5 કાજુ,5 બદામ, 1 ચમચી ખસખસ, 1 ચમચી મગસ્તરી ના બીજ પલાળી દેવા થોડી વાર પછી બદામ ને પીલ ઓફ કરી પીસી લેવુ. તથા બટાકા બાફી ને તેને છીણી લેવા તેમા મીઠું તથા 1 ચમચી મરચા ની પેસ્ટ ઉમેરી બધુ મિક્ષ કરી લેવુ.તથા પનીર નો ભૂકો કરી બરાબર મસળી લેવુ તથા તેમાં કેસર વાંટી ને મસ્ળવૂ.
- 2
હવે બટાકા ના પુરણ ને ફોટા મા બતાવ્ય પ્રમાણે રોલ કરી લેવુ તથા તેની વસચે પનીર નો ભૂકો તથા એક કાજુ અથવા પિસ્તા મૂકી ને બોલ બનાવી લેવા.હવે તેને મકાઈ ના લૉટ થી કોટ કરી ટને બટર કે ઘી મા ગુલાબી તળી લેવા.
- 3
હવે એક પેન મા 2 ચમચી ઘી કે બટર લઇ તેમાં જીરુ મૂકો. હવે જીરું તત્ડૅ એટલે તેમાં હિંગ મુકવી હવે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ તથા ડુંગળી ની પેસ્ટ સાંતડવી. બધુ સંતળાઈ જાય એટલે તેમાં બધા મસાલા નાખી તેમાં ટામેટા ની પ્યુરિ તથા ડ્રાય ફ્રુટ ની પેસ્ટ ઉમેરવી. તથા કોથમીર અને થોડું પાણી ઉમેરવું. હવે તેને થોડી વાર ઉકળવા દેવું.
- 4
હવે એક પ્લેટ મા કૉફતા મૂકી તેના ઉપર ગ્રેવી રેડ્વિ.તથા તેના ઉપર મલાઈ અથવા ક્રીમ રડવું. તથા કાજુ,પિસ્તા થી ગર્નિશ કરવુ.તથા કોથમીર ભભરાવવિ. તૈયાર છે સ્વાદિષ્ટ મલાઇ કોફ્તા. તેને બટર પરાઠા સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મલાઈ કોફ્તા (Malai Kofta Recipe in Gujarati)
પંજાબી સબ્જી અને થોડી ટેસ્ટ માં સ્વીટ એવી રેસિપી ....મલાઈ કોફ્તા . #GA 4# week 20 alpa bhatt -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
હવે મોઠામાં ઓગળી જાય તેવા મલાઈ કોફતા ઘરે જ બનાવો. એ પણ ખુબ સરળ રીતે. ushaba jadeja -
-
-
મલાઇ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#Week20#GA4Sheetal nandha# bombay# cookpad#smaker #delicious #goodtaste #kimona #kuliner #y #sorau #yadzia #przyslijprzepis #bandahedonistow #pornfood #doradcasmaku #kote #resep #catz #rngkitchen #polishblogger #foodpics #doyanbaking #portugal #resepyummy #life #cookingwithlove #makanan #gharkakhana #id #taobom #cemilan #reseprumahan #thatsorganics Sheetal Nandha -
-
-
-
-
-
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
મલાઈ પનીર કોફતા (Malai Paneer Kofta Recipe In Gujarati)
#GA4#week20#post2#kofta#મલાઈ_પનીર_કોફતા ( Malai Paneer Kofta Recipe In Gujarati ) બટાકા અને પનીર બધાને ભાવતી વસ્તુ છે અને તેમાંથી આપણે અનેક વાનગી બનાવી શકીએ છીએ. ભારતીય રાંધણકળામાં પ્રથમથી નોર્થ ઇન્ડિયન કરી રેસીપીનું અનેરું મહત્વ રહ્યું છે, કારણકે આ કરી હમેશા તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને અવાર-નવાર બનાવવામાં આવે છે. આજે આપણે નોર્થ રાંધણકળાની એક કરી જે આ એક પંજાબી મલાઈ પનીર કોફતા રેસીપી છે, જે સૌ કોઈને પસંદ હોઈ છે પરંતુ ઘર પર આ મલાઈ પનીર કોફતા બનાવવામાં પડતી મુશ્કેલીઓને કારણે ઘણા લોકો આ મલાઈ કોફતા બનાવવાનું ટાળતા હોઈ છે, પરંતુ આ રેસીપી મલાઈ પનીર કોફતા બનાવવાની સૌથી સરળ અને ઝડપી રેસીપી છે, જે આપ આપના પરિવારજનો, બાળકો અને મેહમાનો માટે ઝટપટ બનાવી શકો છો. પંજાબી મલાઈ પનીર કોફતા એક એવી શાકની રેસીપી છે, જે કોઈ પણ પ્રસંગે સર્વ કરી શકાય છે, તે પછી કોઈ તેહવાર હોઈ કે પછી પાર્ટી. આપ ખુબજ આસાનીથી આ ડીશ બનાવી શકો છો અને સર્વ કરી શકો છો. Daxa Parmar -
-
-
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
દૂધનો પ્રોટીન પાઉડર (Milk Protein Powder Recipe In Gujarati)
#MA બધા નાના થી લઈને મોટા બાળકો ને દૂધ પીવડાવતા હોઈએ, આપણે પણ બાર મળતા પાઉડર કરતાં, ઘર માં બનાવેલો દૂધ માં નાખવાનો પાઉડર બનાવવો અને બાળકોને સ્ટ્રોંગ બનાવો. મારા મમ્મી એ અમારા બાળકોને તથા એના બાળકોને પણ આજ પાઉડર વાળો દૂધ પીવડાવતા. Hetal Chauhan -
-
માવા પનીર પેંડા(mava paneer penda recipe in gujarati (
💐Wednesday. 1💐 રેસીપી 58.ઘરે માવો અને પનીર કાઢીને બનાવેલા માવા પનીર પેંડા જે દૂધ જેવા સફેદ અને ખાવામાં ટેસ્ટી છે. Jyoti Shah -
-
-
ડ્રાયફ્રુટસ પનીર કોફતા સ્ટાર્ટર રેસિપી (Dryfruit Paneer Kofta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#MAમધસૅ ડે ચેલેન્જ મા મારી આ બીજી રેસીપી, હુ બહુજ નસીબદાર છુ કે મને બે બે મમ્મી મળી. એક મારી મમ્મી અને બીજી મા મારા સાસુ ના રૂપ માં. આ મારી રેસીપી મારા સાસુ(મમ્મી) ને બહુ પ્રિય એમની પાસેથી અને એમના માટે જ મે શીખેલ. Bhumi Rathod Ramani
More Recipes
ટિપ્પણીઓ (5)