જાડા મઠિયા(Moth puri recipe in gujarati)

SHah NIpa @Nipa_007
જાડા મઠિયા(Moth puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લો અને તેમાં તેલનું મોણ નાખો.હવે મઠનો લોટ ઉમેરીને ઉપરોક્ત બધા મસાલા નાખો અને ખાંડ ના પાણીથી લોટ બાંધો.લોટ કઠણ બાંધવો ત્યારબાદ તેને પરાઈ થી 10 મિનિટ સુધી કુટો.
- 2
હવે તેના એકસરખા નાના લૂઆ કરો. અને ખાખરા મેકર મશીન માં દબાવીને વણો અથવા તો હાથે વણો.
- 3
હવે તેને મીડીયમ થી ધીમા તાપે ડીપ ફ્રાય કરો.
Similar Recipes
-
-
-
-
-
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
જાડા મઠિયા
લૉકડાઉન મા જ્યારે બધા સભ્યો પોતાના ઘર માં છે તથા બહારના નાસ્તા ખાવા હિતાવહ નથી માટે આવા કોરા નાસ્તા જાતે ઘરમાં જ બનાવી શકાય છે. #goldenapron3#week11#aata Vishwa Shah -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
# મોટે ભાગે બધા ગુજરાતી ના ઘરે આ નાસ્તો બને જ છે. દિવાળી માં પણ જાડા મઠિયા બને જ છે. Arpita Shah -
જાડા મઠિયા(Mathiya recipe in Gujarati)
(ગુજરાતી નો મનપસંદ નાસ્તો)દરેક ગુજરાતી ના ઘરનો પ્રિય નાસ્તો છે. તથા હેલ્થી પણ એટલો જ છે. મઠ લોટ બીજી ગુજરાતી વાનગી માં બહુ નથી વપરાતો તેથી આ રીતે તેને ખાઈ પણ લેવાય છે. અને ચા ,દૂધ કે એમનેમ બધી રીતે ખાવાની મજા આવે એવો સૌનો મનગમતો એક અને માત્ર એક નાસ્તો છે .#ss Maitry shah -
જાડા મઠીયા (Thick Mathiya Recipe In Gujarati)
#GA4 #WEEK9અમારા ઘરે આ મઠીયા દિવાળી સિવાય પણ બનતા હોય છે. Hetal Shah -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DIWALI2021 ......................................................#CB4 Jayshree Soni -
મઠ ની પુરી (જાડા મઠિયા)
#Guess The Word#Dry Nastaમારી ઘરે વારંવાર આ નાસ્તો બનતો હોય છે. બધા ને ખુબ જ ભાવે છે. Arpita Shah -
જાડા મઠિયા / થાપડા (Jada mathiya / thapda recipe in Gujarati)
થાપડા અથવા જાડા મઠિયા એક ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે દિવાળીના સમય દરમિયાન ખાસ બનાવવામાં આવે છે. થોડા ગળ્યા અને તીખા થાપડા ચા કે કૉફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મઠ ના લોટ નો ઉપયોગ કરી ને બનાવાતા હોવાથી મઠિયા તરીકે ઓળખાય છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DFTદિવાળી માં અવનવા નાસ્તા બને છે પણ મઠિયા ના હોય તો દિવાળી જ ના લાગે.. Daxita Shah -
જાડા મઠિયા (Jada Mathiya Recipe In Gujarati)
#DFTમારે અત્યારે દરજીકામ ની સિઝન એટલે ઘરમાં જલ્દી બની જાય એવાં નાસ્તા બને તો.. ફટાફટ બની જાય એવાં જાડા મઠિયા.્ Sunita Vaghela -
લાલ મઠિયા(lal mathiya recipe in Gujarati)
#સુપરશેફ2મઠ ની દાળ નાં લોટ માં મસાલા ઉમેરી ને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. આ ગોધરા શહેર ની પ્રખ્યાત વાનગી છે, ત્યાં મોટા ભાગે દરેક નાં ઘરે આ વાનગી તૈયાર થાય છે. જો તેમાં ગળપણ ઉમેરવા માં આવે તો તે લાલ મઠિયા અને ગળપણ વગર બનાવવા માં આવે તો મઠ નાં લોટ ની પૂરી તરીકે ઓળખાય છે. Shweta Shah -
જાડા મઠીયા (Jada Mathiya Recipe In Gujarati)
#DTR#cookoadindia#cookoadgujarati#Diwali special सोनल जयेश सुथार -
જાડા મઠીયા (Jada Mathiya Recipe In Gujarati)
#cook book : Diwali special મા આ અમારા ઘર મા બધા ની ખુબજ favrate છે. सोनल जयेश सुथार -
-
જાડા મઠિયા (Jada Mathiya Recipe In Gujarati)
જાડા મઠિયા એક એવો નાસ્તો છે જે મારા ઘરમાં ખાલી દિવાળીમાં નહીં પણ બારેમાસ બને છે.#કુકબુક#post 2 Amee Shaherawala -
-
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
આ એક એવો નાસ્તો છે જે દરેક ના ઘરમાં બનતો જ હોય છે. પણ દિવાળી માંજ બનવા. પણ હવે તો બારેમાસ આ નાસ્તો બનાવાય છે. અમારા ઘરમાં બધાને જાડા મઠિયા બહુ જ ભાવે છે. Richa Shahpatel -
-
-
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમાના હાથની રસોઈ એટલે સૌથી બેસ્ટ હોય છે કારણ કે તેમાં માનો છલોછલ પ્રેમ ભરેલો હોય છે કહેવત છે કે માના વિના સુનો સંસાર આ જાડા મઠીયા ની રેસીપી મારી મમ્મી પાસેથી શીખી છું ને મઠીયા માં તેના જેવો સ્વાદ આવે તેવી હું કોશિશ કરું છું Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091827
ટિપ્પણીઓ (2)