ફતેહ કી કચોરી (Fateh Ki Kachori Recipe In Gujarati)

#નોર્થ
આ કચોરી દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મેં જ્યારે પેહલી વાર દિલ્હી માં ટેસ્ટ કર્યું ત્યાર થી મારૂં ફેવરિટ છે.એ પછી તો જ્યારે જ્યારે દિલ્હી જવ ત્યારે સૌથી પહેલા કચોરી ટેસ્ટ કરવા જાવ.કચોરી(મઠરી) ઉપર બાફેલા વટાણા અને ચટણી એડ કરી ને બનાવવા માં આવે છે.
ફતેહ કી કચોરી (Fateh Ki Kachori Recipe In Gujarati)
#નોર્થ
આ કચોરી દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મેં જ્યારે પેહલી વાર દિલ્હી માં ટેસ્ટ કર્યું ત્યાર થી મારૂં ફેવરિટ છે.એ પછી તો જ્યારે જ્યારે દિલ્હી જવ ત્યારે સૌથી પહેલા કચોરી ટેસ્ટ કરવા જાવ.કચોરી(મઠરી) ઉપર બાફેલા વટાણા અને ચટણી એડ કરી ને બનાવવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને પાની થી ધોઈ ને ગરમ પાણી માં 2 મિનીટ ઉકાળી આખી રાત પલાળી લો.
- 2
હવે કુકર માં વટાણા અને બટેટા ને બાફી લો.બફાઈ જાય એટલે વટાણા નાં ફોતરા અલગ કરી લો.બટેટા ની છાલ કાઢી લો.
- 3
હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર,સંચળ પાઉડર,ચાટ મસાલો એડ કરી મિક્સ કરો.
- 4
હવે કચોરી(મઠરી) માટે એક બોલ માં મેંદો,રવો એડ કરી કસ્તુરી મેથી,અજમો,જીરું,મીઠું એડ કરો.હવે તેમાં ઘી એડ કરી સરખું મિક્સ કરી લો.મુઠીયાં ની જેમ વળે એવી રીતે મિક્સ કરો.હવે જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધી લો.તેને 15-20 મિનીટ ઢાંકીને રહેવા દો.
- 5
હવે લોટ માંથી થોડી જાડી અને નાની મઠરી બનાવી ગરમ તેલ માં ફ્રાય કરી લો.
- 6
હવે તેને સર્વ કરવા એક એક મઠરી ની ઉપર વટાણા નું મિશ્રણ સ્પ્રેડ કરી ઉપર થી ચટણી અને કાંદા,કોથમીર એડ કરી સર્વ કરો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજ કચોરી
બનાવવા મા સરળ અને ખાવા મા ચટપટી...કચોરી બનાવીને રાખી દો અને સર્વ કરો ત્યારે ભરો..... મસ્ત મજાની ડીશ છે. Hiral Pandya Shukla -
મટર કચોરી (Matar Kachori Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આવેલું નાથદ્વારા દર્શન કરવા જઇએ તો કચોરી ખાવી જ પડે. આજે મેં લીલા વટાણા માંથી બનતી ખસ્તા કચોરી બનાવી તો ખૂબ જ ટેસ્ટી બની .😋 Bhavnaben Adhiya -
-
લીલા વટાણા ની કચોરી ચાટ (Green Pea Kachori Chat Recipe In Gujarati)
#December#Winter_season#Tasty😋લીલા વટાણા ની કચોરી ચાટ 😋 POOJA MANKAD -
તુવેરની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuver#post1કચોરી લીલી તુવેર હવે તો બારેમાસ મળે પણ શિયાળા ની સીઝન માં તાજી તુવેર ની સુગંધ થી જ લેવા નુ મન થાય. આજે મેં લીલી તુવેર ની કચોરી બનાવી છે. જેને દીકરી ની ઈચ્છા થી ઘૂઘરા નો શેઈપ આપ્યો છે. Minaxi Rohit -
રાજસ્થાની શાહી ગોવિંદ ગટે કિ સબઝી (Rajasthani Shahi Govind Gatte Ki Sabji Recipe In Gujarati)
#વેસ્ટઆ શાક રાજસ્થાન નું ફેમસ શાક છે.આ શાક રાજા મહારાજાઓના સમય માં દાવત માં બનાવવામાં આવતું. જેમાં મેં કાજુ અને મખાનાં એડ કરી ને અલગ ટેસ્ટ આપ્યો છે અને ફિલિંગ માં પનીર ,કાજુ,કિશમિષ નું સ્ટફિન્ગ કરી ને ગટ્ટા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
-
મોઠ કી કચૌડી (Moth Kachori Recipe In Gujarati)
#supersમોઠ કી કચૌડી -- દિલ્હી ની પકવાન ગલી ની મશહુર વાનગી Bina Samir Telivala -
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારુVadodara#Cookpadgujarati#Cookpadindiaઆમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે.એવી જ રીતે મંગળબજારની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે બુંદી કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. Isha panera -
-
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર#ચીલી- લીલા મરચાશિયાળામાં તો ગૃહિણીઓ આખો દિવસ Busy Busy ...વિવિધ લીલા શાકભાજી ,દાણા આ બધાાની ખરીદી કરો પછી તેને ફોલો, ચુંટો... અને પછી અવનવી વાનગીઓ બનાવી મજા કરો..લીલવા એટલે તુવેરો... મિત્રો અત્યારે શિયાળાની સિઝન માં મારા ઘરમાં તો લીલવાની કચોરી બની ગઈ તમે બનાવી કે નહી?Apeksha Shah(Jain Recipes)
-
રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
#GA4#Week25#post_25#rajasthani#cookpad_gu#cookpadindiaરાજ કચોરી ભારતની પરંપરાગત છતાં લોકપ્રિય નાસ્તામાંની એક છે. રાજ કચોરી એ મૂળભૂત કચોરી રેસીપીમાં વિવિધતા છે અને તેને ખસ્તા કચોરી અથવા દાળ કચોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખસ્તા ફ્લેકી પોપડાને સંદર્ભિત કરે છે અને તેથી રાજ કચોરી એ વિવિધ ઘટકોથી ભરેલી પોપડો છે. રાજ કચોરી એ એક સ્વાદિષ્ટ ફાઇલિંગ સાંજનો નાસ્તો છે જેમાં મીઠાઇ અને મીઠાથી માંડીને ખાટા અને મસાલાવાળા વિવિધ સ્વાદ હોય છે. આ નાસ્તા મોટાભાગે લગ્ન કાર્યોમાં પીરસવામાં આવે છે. તે રંગીન વાનગી છે અને મોટે ભાગે મહિલાઓને રાજ કચોરીઓનો શોખ હોય છે. Chandni Modi -
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવાની કચોરી (Green Pigeon Peas Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવાની કચોરી Ketki Dave -
મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#magdal_kachori#khastakachori#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
ભેળ કચોરી એ ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ નો પ્રકાર છે જેમાં મેંદા અને રવા માંથી બનાવવામાં આવતી પ્લેન કચોરીમાં મમરા, બુંદી, સેવ, અલગ અલગ પ્રકારની ચટણીઓ, મીઠું દહીં, ધાણા, કાંદા અને દાડમ ઉમેરવામાં આવે છે. આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સરળ અને ટેસ્ટી નાસ્તા માં વપરાતી બધી જ વસ્તુઓ અગાઉથી બનાવીને તૈયારી કરી શકાય છે અને પીરસતી વખતે એસેમ્બલ કરીને પીરસી શકાય. ભેળ કચોરી નાસ્તા તરીકે, સ્ટાર્ટર અથવા તો લાઈટ મીલ તરીકે સર્વ કરી શકાય.વડોદરાની પ્યારેલાલની કચોરી ખુબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. એ જ કચોરી મેં બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ કચોરી(Aloo kachori recipe in gujarati)
#આલુકચોરી નું પુરણ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ હોઈ છે. ઉત્તર પ્રદેશ , આગ્રા ની કચોરી ખૂબ વખણાય છે. અહીંયા બટેટા ની પુરણ ભરી ને ક્રિસ્પી કરકરી એવી કચોરી બનાવેલ છે. બધા ને ખૂબ પસંદ આવશે. આ કચોરી સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. Shraddha Patel -
દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#Monsoon_special#cookpadgujarati આ ખસ્તા કચોરી નોર્થ ઈન્ડિયા મા ખુબ જ પ્રખ્યાત છે. આ કચોરી ત્યાંની પારંપરિક નાસ્તો છે. મેં અહિ આ કચોરી સાથે મસાલેદાર પોટેટો ગ્રેવી સાથે રેસીપી બનાવી છે. આ સંયોજન બવ જ મસ્ત લાગે છે ખાવા મા કારણ કે આ ગ્રેવી ઉપર ખજુર આંબલી ની ખાટ્ટી મીઠ્ઠી ચટણી ઉમેરી ને ખાવામા આવે તો એનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે.. આ ખસ્તા કચોરી દિલ્હીમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કચોરીનું સ્ટફિંગ પણ મગ દાળ થી બનાવ્યું છે. મારા બાળકો ને તો આ ખસ્તા કચોરી ખુબ જ ભાવી. Daxa Parmar -
વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારા સિટી વડોદરા ની ફેમસ વાનગી પ્યારેલાલ ની ભેળ કચોરી આમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે. એમાં પણ વડોદરા ની જે ફેમસ વાનગીઓ છે તે વિદેશ બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. એવી જ રીતે વડોદરા સિટી ની ફેમસ મંગળબજાર ના લહેરીપુરા ના ખાંચા ની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે ભેળ કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વડોદરા ની પ્યારેલાલ ની કચોરી તો હું નાનપણ થી ખાતી આવું છું. કારણ કે મારું નેટિવ પ્લેસ જ વડોદરા છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી મને શૉપિંગ કરવા સિટી માં લઇ જાય ત્યારે અચૂક થી આ પ્યારેલાલ ની કચોરી ખવડાવે જ. એ કચોરી એટલી મોટી હોય છે કે એ મોંઢા માં પણ આખી જતી નથી...પરંતુ તમે આ ભેળ કચોરી એક જ ખાવ તો પેટ ભરાઈ જાય છે...તો તમે પણ જ્યારે વડોદરા ની મુલાકાત લો તો આ પ્યારેલાલ ની કચોરી અવશ્ય ટેસ્ટ કરજો.. મેં પણ પ્યારેલાલ કચોરી જેવી જ કચોરી બનાવવાનો પ્રયાસ કર્યો છે...જે એકદમ ટેસ્ટી, સ્વાદિસ્ટ ને એકદમ ક્રિસ્પી બની હતી...😋😍🤗 Daxa Parmar -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
આલુ કી થેચૌની. Aalu ki thechoni Recipe in Gujarati)
#નોર્થ ઉતરાખંડ ની આ રેસીપી છે ત્યાં નુ એક પ્રકારનું શાક છે કે પૂરી , રોટલી અને ભાત સાથે સર્વ કરવા માં આવે છે હુ તેની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati)
#RB1આજે મે માય રેસીપી બુક માટે પતિ દેવ ને ભાવતી આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી હોઈ છે hetal shah -
-
જોધપુરી પ્યાઝ કી કચોરી(jodhpuri payz Kachori Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_14 #વિકમીલ3 #ફ્રાઇડ રાજસ્થાની જોધપુરી કચોરી પ્રખ્યાત છે. જે મેંદા થી બનતી હોય છે... પરંતુ તમે ઘઉંનો લોટ અથવા મેંદો કે ઘઉંનો લોટ બંને સાથે સરખા ભાગે લઇને પણ બનાવી શકો છો... આ કચોરી મા જો માપ નુ ધ્યાન રાખો તો બહાર જેવી જ એકદમ ખસ્તા કચોરી આસાનીથી બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
#RJSઆ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે જામનગરની ખૂબ જ પ્રખ્યાત ખસ્તા સુકી કચોરી ખાવામાં ચટપટી લાગે છે Pinal Patel -
સ્ટફડ ભેળ કચોરી (Stuffed Bhel Kachori Recipe In Gujarati)
#Famઆપણે ખાવાના શોખીન જીવ😄 એટલે ચટપટુ ખાવા જોયે... ભેળ અને કચોરી બન્ને વાનગી આપણે બનાવતા જ હોય છે પરંતુ બન્ને સાથે મળી જાય તો મજા આવી જાય અને સાથે કચોરી પણ સ્ટફીગ ભરી ને કરીએ એટલે કચોરી નુ પડ પણ બહુ જ સરસ લાગે એકવાર જરુર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi -
દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati) Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (16)