રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ડુંગળી ને ચાકુ થી સમારીશું.
- 2
હવે ગેસ ઓન કરી કડાઈ મા તેલ નાખી તેમા રાઈ, જીરૂ,મેથી,હિંગ થી વઘાર કરી લીલી ડુંગળી નાખીશું.
- 3
હવે 5 મીનીટ રાંધવા દઇ, એમાં બધા જ મસાલા એડ કરીશું.
- 4
હવે 2-3 મિનીટ રંધાવા દઈશું.
- 5
તમે જોઈ શકો છો અહીં લીલી ડુંગળી નું શાક તૈયાર થઈ ગયું છે.
- 6
હવે શાક ને સર્વિંગ બાઉલમાં કાઢી રોટલી અને મસાલા છાશ થી સર્વ કરીશું. અને લીલી ડુંગળી થી સજાવીશું. તો લાગે છે ને સરસ તમે પણ જરૂર બનાવજો.ઓકે બાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14098737










ટિપ્પણીઓ (8)