હરા ભરા પરાઠા (Hara bhara Paratha Recipe in Gujarati)

#GA4
#week11
Keyword: Green onion
#cookpad
#cookpadindia
ઠંડી ની સીઝન મા લીલા શાક ભાજી ખાવાની મજા જ કંઈક અલગ છે. અત્યારે તો રોજ કેક તીખુ અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય છે. આજે મે બનાવ્યા છે હરા ભરા પરાઠા જેમાં લીલી ડુંગળી, લીલી તુવેરના દાણા અને પાલક છે. પાલક મા ભરપૂર વિટામિન એ એને કેલ્શિયમ છે. લીલી ડુંગળી મા ભરપૂર વિટામિન સી એ અને ફાઇબર હોય છે જે પાચન વધારે છે. ચાલો આપણે જાણીએ એક ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી રેસીપી.
હરા ભરા પરાઠા (Hara bhara Paratha Recipe in Gujarati)
#GA4
#week11
Keyword: Green onion
#cookpad
#cookpadindia
ઠંડી ની સીઝન મા લીલા શાક ભાજી ખાવાની મજા જ કંઈક અલગ છે. અત્યારે તો રોજ કેક તીખુ અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય છે. આજે મે બનાવ્યા છે હરા ભરા પરાઠા જેમાં લીલી ડુંગળી, લીલી તુવેરના દાણા અને પાલક છે. પાલક મા ભરપૂર વિટામિન એ એને કેલ્શિયમ છે. લીલી ડુંગળી મા ભરપૂર વિટામિન સી એ અને ફાઇબર હોય છે જે પાચન વધારે છે. ચાલો આપણે જાણીએ એક ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ પેન મા તેલ ગરમ કરી તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ નાખો. પછી તેમાં લીલી ડુંગળી નાખી થોડું મીઠું નાખી મિક્સ કરો. ડુંગળી બ્રાઉન થાય એટલે ક્રશ કરેલી પાલક ની ભાજી and તુવેર ના દાણા નાખી મિક્સ કરો. અને બધા મસાલા નાખી ૧૦ મિનિટ ઢાંકી ને ચઢવા દો.
- 2
બધા વેજિટેબલ ચઢી જાય એટલે બાફેલા બટાકા ક્રશ કરીને નાખી દો અને મિક્સ કરો.
- 3
આ સ્ટફિંગ ને થોડું ઠંડું થવા દો. ઉપરથી સમારેલી કોથમરી છાંટી દો.
- 4
પરાઠા નો લોટ ના મોટા ગલ્લા કરી થોડું જાડું વણી લો.
- 5
પછી તેમાં સ્ટફિંગ ભરી ઉપરથી બંધ કરી ફરી વણો. અને તવા પર તેલ અથવા ઘી લગાવી શેકો લો.
- 6
તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી હરા ભરા પરાઠા. દહીં અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#GA4 #Week18French beansફણસીહરા ભરા કબાબ એ રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે એમાં બધા ગ્રીન વેજીસ એડ કરીને કટલેસ જેવું બનાવવામાં આવે છે અને તેને એક યુનિક ચટણી સાથે ખાવામાં આવે છે એમાં તેની ગ્રીન બનાવવા માટે પાલક નો ઉપયોગ થાય છે મેં પાલખની સાથે ફણસી અને ગ્રીન વટાણાનો પણ ઉપયોગ કરેલો છે થોડી તૈયારી કરી લઈ એ તો આ ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
હરા ભરા કબાબ જૈન (સ્ટાર્ટર રેસિપી)
#india#જૈન આ એક સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ અલગ રીતે છે કારણ કે બહાર બટાકા નો ઉપયોગ કરીને બનાવતા હોઈ છે પણ આ કબાબ એ જૈન હરા ભરા કબાબ છે જે બટાકા વગર બનાવશું અને પાલક ને ચોપ કરેલી j નાખશું જેથી ટેસ્ટ માં ખૂબ સરસ લાગશે કોઈ વાર લોકો પાલક પેસ્ટ નાખી બનાવે છે તો એકદમ ગ્રીન દેખાશે પણ એનાથી ટેસ્ટ બરાબર ની મળે ટેસ્ટ જાળવવા માટે પાલક ચોપ કરેલી જ નાખશું મેહુલ પ્રજાપતી કાનુડો -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટરમાં બહુ જ ખાવાની મજા આવે. આજે કુકપેડની ગ્રીન થીમ માટે પેલી વાર ટ્રાય કર્યું. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ હરા ભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6હરા-ભરા કબાબ તો ઘણી વાર બનાવું છું પણ આજે ચીઝ સ્ટફ કરી ને બનાવ્યા છે. ખૂબ ટેસ્ટી બન્યા છે.. મિત્રો જરુરથી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
હરા ભરા સલાડ (Hara Bhara Salad Recipe In Gujarati)
#RC4 લીલા મગ,ચણા,,તલ,શીંગદાણા,અળસી સાથે ખુબ બધા લીલા શાકભાજી નો કોમ્બો......એટલે આ મારુ મનપસંદ હેલધી સલાડ. Rinku Patel -
હરા ભરા પરોઠા (Hara Bhara Paratha Recipe In Gujarati)
#CWTલીલા મસાલા થી ભરપુર આ પરોઠા ડીનર કે નાસ્તા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
-
હરા ભરા ફલાફલ (Hara Bhara Falafel Recipe In Gujarati)
#TT3ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી લાગે છે Falguni Shah -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં મેં 'હરા ભરા કબાબ' વાનગી બનાવી છે,આ વાનગી પાલક - ફુદીના ના પાન,બટાકા,લસણ,લીલાં મરચાં...ને બસ ધાણાજીરુ ને મીઠું ઉમેરી ને બનાવ્યાં છે...વચ્ચે થોડાક સુકોમેવા(કાજુ,બદામ ને સાંતળી ને ભૂકો કરી ઉમેરી ને ....શેલોફ્રાય કરી બનાવ્યા છે...હરા ભરા કબાબ(પાલક અને ફુદીના ની મદદથી) Krishna Dholakia -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#RC4#GREENહરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે.બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Ankita Tank Parmar -
એવોકાડો પરાઠા (Avocado Paratha Recipe In Gujarati)
#AM4વિવિધ પ્રકારના વિટામીન્સ અને ખનીજોથી ભરપૂર એવા ઉચ્ચ કેલરી યુક્ત ફળ આવોકાડોમાં વધારે દ્રાવ્ય ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આવોકાડો શ્રેષ્ઠ છે . આજના એકદમ હેલ્થી અને ટેસ્ટી એવોકાડો પરાઠા સૌ મિત્રોને અચૂક પસંદ આવશે જ!!! Ranjan Kacha -
-
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
હરા ભરા કબાબ ઉત્તપમ્
સાઉથ ઇન્ડિયન માં ઢોંસા, ઈડલી, મેંદુ વડાં, ઉત્તમપા બહુ ખાધા હવે કંઈક નવુ અને એકદમ ઝડપથી બની જાય એવી વાનગી બનાવી છે આ વાનગી એકદમ ટેસ્ટી અને અલગ રીતે બનાવી છે એકવાર જરૂર થી બનાવો.અને "હરા ભરા કબાબ ઉત્તપમ્ " ટોપરા ની ચટણી સાથે ખાવા ની મજા માણો. ⚘#સાઉથ Urvashi Mehta -
-
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)
#GA4#Week2#Spinach#FenugreekLeaves Loriya's Kitchen -
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
કબાબ આમ તો નવાબ લોકો ની વાનગી હોય છે તેમાનો શાકાહારી કબાબ એટલે હરાભરા કબાબ. આમાં પાલક નો ઉપયોગ થાય છે જેથી સુંદર કૂદરતિ લીલો રંગ આવે છે. સાથે બાફેલા બટેકા લેવામાં આવે છે, બટેકા ને બદલે મગ ની મોગર દાળ કે ચણા ની દાળ નો પણ ઉપયોગ કરી શકાય છે. Dhaval Chauhan -
હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)
આ એક શિયાળાની વાનાગી છે. જે ખુબ જે સ્વધિષ્ટ છે illaben makwana -
લેફટ ઓવર આલુ પરાઠા
#goldenapron3#વિક ૧૩#ડિનરઆજે મારા ધરે સવાર ના બાફેલા બટેટા,લીલી ચટણી પરાઠા નો લોટ, વધ્યા હતા મે તેના આલુ પરાઠા બનાવીયા જે ખાવા મા સ્વાદીસ્ટ ને હેલદી હતા Minaxi Bhatt -
-
-
હરા ભરા પેનકેક (Hara Bhara Pancake Recipe In Gujarati)
શિયાળામાં બનાવી શકાય તેવી અને ટિફિન રેસીપી dr.Khushali Karia
More Recipes
ટિપ્પણીઓ (7)