લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને 3 કલાક માટે પલાળો,મેથી ની ભાજી,ટામેટુ,લીલી ડુંગળી,ધાણા ભાજી સમારી લો.ટામેટુ અને લીલા મરચાં ની પેસ્ટ કરો.
- 2
હવે કડાઇ માં તેલ મૂકો. ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી પેસ્ટ સાંતળો,તમાલપત્ર અને સુકું મરચું નાખી લીલી ડુંગળી નાખી સાંતળો.
- 3
પછી ચણા ની દાળ ઉમેરો અને હળદર, નમક,ધાણા જીરું,લાલ મરચું પાઉડર મિક્સ કરો અને 1 વાટકી પાણી ઉમેરી ઢાંકી ને શાક ચઢવા દો.
- 4
હવે 10 મિનિટ માં લીલી ડુંગળી અને ચણા દાળ ની સબ્જી ચઢી જશે પછી મેથી ની ભાજી ઉમેરી 2 મિનિટ ઢાંકી દો.
- 5
હવે બાઉલમાં ટેસ્ટી અને સ્પાય્સી લીલી ડુંગળી અને ચણા દાળ ની સબ્જી ધાણા ભાજી અને લીલી ડુંગળી થી ડેકોરેટ કરી જમો અને જમાડો
- 6
આ સબ્જી ને રોટલી,છાસ,લીલી ડુંગળી,આદુ હલદર સાથે જમવાની મજા આવી.😋
Similar Recipes
-
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
લીલી ડુંગળીની સબ્જી(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11 #greenonion#post1 શિયાળો એટલે શાકભાજી ની મજા ને એમાંય અલગ અલગ ભાજી જોઈ ને જ ખાવાનું મન થાય. ડુંગળી ની ભાજી મારી દિકરી ની ફેવરેટ એટલે શિયાળા માં વારંવાર બને. Minaxi Rohit -
મિક્ષ દાળ સબ્જી(Mix Dal Sabji Recipe In Gujarati)
#ફટાફટ આજના જેટ યુગ માં બધા ની જીવન શૈલી ઝડપી બની ગઈ છે,કિચન માં ગૃહિણી લાંબો સમય ન જાય એવી વાનગી પસંદ કરે છે,આજે મેં શાક ની અવેજી માં સ્પીડી બની જાય એવી મિક્ષ દાળ સબ્જી બનાવી છે,તમે જરુર ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ગુવાર ઢોક્ળી નું શાક (guvar dhokli nu saak in gujarati)
#સુપરશેફ 1 હું નાની હતી ત્યારે મારાં મમ્મી આ ગુવાર ઢોક્ળી નું શાક ખૂબ બનાવતાં,એટલે આજે મેં શાક બનાવ્યું બહુ મજા આવી,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
લીલી ડુંગળી ગાંઠિયાનું શાક(Spring onion ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી Neepa Shah -
લીલી ડુંગળી સેવ નું શાક(Green onion sev sabji recipe in gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી શિયાળો આવતા ની સાથે શાક માં ખૂબ જ variety જોવા મળે છે.. લીલી ડુંગળી ને શિયાળા માં ખાવાની મજા અલગ છે..તો આજે મેં એનું જ શાક બનાવ્યું છે... ખૂબ સ્વાદિષ્ટ અને ખૂબ સરળ અને ઓછા સમય માં બની જાય છે... Aanal Avashiya Chhaya -
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati)
#GA4#Weak11#Green onionહેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી આવે છે. તો આજે મેં લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. જેમાં મેં ઝીણી સેવ નાખીને બનાવ્યું છે. Falguni Nagadiya -
લીલી ડુંગળી ની સબ્જી (Spring Onion Sabji Recipe In Gujarati)
#GA4#week11#Green onion શિયાળો એટલે લીલી ડુંગળી ખાવાનો સમય એય તમે ગમે તે રીતે ખાઈ શકો .સબ્જી રૂપે સલાડ રૂપે અથાણા રૂપે સાઈડ ડીશ રૂપે કે પછી કાચી ખાવ એના લીલાં પાનનું ખારીયુ કે સંભારો પણ કરી શકો.હું અહીં સબ્જી ની રેશિપી રજુ કરૂં છું જે આપને પસંદ આવશે. Smitaben R dave -
-
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Spring onion besan subji recipe in Gujarati)
#GA4#Week11#greenonionશિયાળામાં લીલી ડુંગળી બહુ જ સરસ આવે અને ચણા ના લોટ નું લીલી ડુંગળી નું શાક ખાવાની પણ બહુ મજા આવે. ખૂબ ઓછા સમય માં, ઘર માં જ available હોય આવી વસ્તુઓ અને ઝડપ થી બની જતું આ શાક બધા ને બહુ ભાવશે. Nidhi Desai -
દૂધી ચણા દાળ નું શાક
#SSM દુધી ઠંડી અને પાણી વાળી હોય છે, શાક ઝડપથી બની જાય છે ને ટેસ્ટ માં પણ સારું લાગે છે. દૂધી સાથે ચણા ની દાળ, મરચું, ટામેટું, લસણ નાંખી ને બનાવી એ તો ઓર ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
લીલી મકાઇ ની સબ્જી (Lili Makai Sabji Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન માં લીલી મકાઇ ના ડોડા ખૂબ સરસ મળતાં હોય છે. બહેનો લીલી મકાઇ માંથી ઢોકળાં, પકોડા, ગોટા બનાવતી હોય છે. આજે મેં લીલી મકાઇ ની સબ્જી બનાવી. આ સબ્જી ગરમાગરમ રોટલી સાથે ખૂબ સરસ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
લીલી ડુંગળી નું સલાડ(Spring onion salad recipe in Gujarati)
લીલી ડુંગળી ના સેવન થી શરદી ,ફલૂ ,મોસમી તાવ નો રિસ્ક ઓછું થાય છે .ભોજન માં લીલી ડુંગળી ના સેવન થી આરોગ્ય થી સંકળાયેલા ઘણા ફાયદા છે .#GA4#Week11Green onion Rekha Ramchandani -
લીલી ડુંગળી બટાકા અને કોબી સેવ સાથે મિક્સ શાક
#WLD#Winter Lunch /Dinner recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં પુષ્કળ લીલા શાકભાજી મળે છે તેમાં પાલકની ભાજી મેથીની ભાજી લીલી ડુંગળી વગેરે મુખ્ય છે મેં આજે લીલી ડુંગળી બટાકા સેવ સાથે મિક્સ શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
લીલી ડુંગળીનું સેવવાળું શાક(Spring onion sabji with sev recipe in gujarati)
#GA4#Week11#લિલી ડુંગળી (Green Onion) Dimple Solanki -
લીલી ડુંગળી ના મુઠીયા(Spring onion muthiya recipe in gujarati)
#GA4#week11#green onionતમે દૂઘી ,મેથી,પાલક ના મુઠીયા બનાવ્યા જ હશે પણ ,આજે મે લીલી ડુંગળી ના મુઠીયા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે.લીલી ડુંગળી ના મુઠીયા તમે લંચબોક્સ મા કે નાસ્તા પણ બનાવી શકાય છે. Patel Hili Desai -
મગ ની દાળ ના ભજિયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
#RC4#week4#greenreceip દૂધ અને ઘી ખાવાથી જે શક્તિ મળે તે શક્તિ મગ ખાવાથી પણ મલે છે. આજે મેં , વરસાદ ની સિઝન માં આ મગની દાળ ના ભજિયા બનાવ્યા , ખૂબ સરસ બન્યા, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
વાટી દાળ ના ખમણ(vati dal na khaman recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ રેસીપી આજની જનરેશન ને કંઈક નવું જમવાનું ગમે,મારા સન ની ફરમાઈશ મુજબ મૅ આજે વાટી દાળ ના ખમણ બનાવ્યાં,ઘર માં બધાં ને ખૂબજ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
-
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani -
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11Green Onionલીલી ડુંગળી અને સેવ નું શાક 😍😋 શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ તુવેર દાળ ની ખીચડી, રોટલી અને લીલી ડુંગળી સેવ નું શાક. Bhavika Suchak -
દૂધી અને ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધીનું શાક તો ચણા દાળ સાથે ખૂબ સરસ લાગે છે. વધારે ગુજરાતીઓ નાં ઘર માં આ શાક બને છે. અહીં મેં લીલાં મસાલા માં શાક બનાવ્યું છે. ખૂબ સરસ અને લઝઝીઝ બન્યું છે. Asha Galiyal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14116437
ટિપ્પણીઓ (12)