લીલી ડુંગળી ટામેટા નું શાક(Spring onion Tomato sabji recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

લીલી ડુંગળી ટામેટા નું શાક(Spring onion Tomato sabji recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. ટામેટાં
  2. 5 (6 નંગ)લીલી ડુંગળી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. ચપટીહિંગ
  6. 1/2ચમચી હળદર
  7. ૨-૩ કળી લસણ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. દોઢ ટેબલસ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ૩ નંગ ટામેટાં અને પાંચ છ નંગ લીલી ડુંગળી લઈ તેને બારીક સમારી લો

  2. 2

    હવે કડાઈમાં દોઢ ટેબલસ્પૂન તેલ લઈ ગેસ ઉપર ગરમ મૂકો.

  3. 3

    તેલ આવી ગયા બાદ તેમાં ચપટી હિંગ ઉમેરી અને લસણ નાખો ત્યારબાદ સુધારેલી ડુંગળી ઉમેરીને 2 મિનીટ સાંતળવા. અને હવે તેમાં ટામેટા નાખી બધો મસાલો સરખી રીતે મિક્સ કરો.

  4. 4

    બધો મસાલો સરખી રીતે મિક્સ થઈ છે ત્યાર બાદ જ તેમાં સહેજ પાણી ઉમેરી અને શાકને બે-ત્રણ મિનિટ ચડવા દો.

  5. 5

    શાક થઈ ગયા બાદ ગેસ બંધ કરી તેને એક ડીશમાં સર્વ કરો. સાથે ગરમ-ગરમ ભાખરી અથવા તો રોટલા સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

ટિપ્પણીઓ

Similar Recipes