કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)

કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ડુંગળી અને લીલી ડુંગળી ના સફેદભાગને ઝીણા સમારી લેવા.હવે એક પેનમાં તેલ મુકી તેમાં રાઈ અને જીરું નાંખી તેમાં અધકચરું વાટેલું લસણ અને કાપેલા લીલા મરચાં નાખી સાંતડી લેવું.
- 2
ત્યારબાદ તેમાં અધકચરું વાટેલું લસણ અને મરચાં સંતડાય જાય એટલે તેમાં લીલી ડુંગળી નો સમારેલો સફેદ ભાગ ઉમેરી મિક્સ કરી સાતડી લેવું પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરવા.હવે તેમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી સાતડી બે મિનિટ ઢાંકી ને થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં સમારેલી લીલી ડુંગળી નાંખી મિક્સ કરવું. હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી ફરી બે મિનિટ થવા દેવુ.હવે તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને ધાણા જીરું પાઉડર ઉમેરી મિક્સ કરી સાતડી લેવું.
- 4
ત્યારબાદ તેને ફરી ઢાંકી ને થવા દેવું. પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવું. હવે તેમાં સેવ ઉમેરી બરાબર મિક્સ કરી પાંચ મિનિટ સુધી થવા દેવું. હવે શાક તૈયાર થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી ભાખરી પરોઢા અથવા રોટલી સાથે સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળીનું સેવવાળું શાક(Spring onion sabji with sev recipe in gujarati)
#GA4#Week11#લિલી ડુંગળી (Green Onion) Dimple Solanki -
-
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#GREEN ONION Iime Amit Trivedi -
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Kalika Raval -
-
લીલી ડુંગળીનું મિક્સ સલાડ(Spring onion salad recipe in Gujarati)
#GA4#green onion#Week11 Avani Gatha -
લીલી ડુંગળીનું શાક(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11# Green onion#green onion ને લીલી ડુંગળી કહવઃમા આવે છે... રેગુલર ભોજન મા બનતી એકદમ ઇજી સિમ્પલ રેસીપી છે. મસાલા તમારા સ્વાદ મુજબ ઓછા વધતા કરી શકો છો,અને વટાણા, બટાકા ,ટામેટા ની માત્રા પણ આવશ્યકતા પ્રમાણે લઈ શકાય છે . કોઈ પરફેકટ માપ નથી હોતુ Saroj Shah -
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
-
-
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Lili dungli nu lotvalu shak recipe in Gujarati)
#GA4#Week11#Green onion Dipti Panchmatiya -
લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
#GA4#Week11#લીલીડુંગળી Jayshree Chandarana -
લીલી ડુંગળી ને ગાંઠીયા નું શાક(Spring onion ganthiya sabji recipe in gujarati)
#GA4 #Week11 sonal Trivedi -
-
લીલી ડુંગળી-ગાંઠિયા નું શાક (Lili dungli-gathiya sabji recipe in Gujarati)
#GA4#Week11#Green onion Bandhan Makwana -
-
-
લીલી ડુંગળી ને ગાંઠિયા નું શાક (Spring onion and ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11 Marthak Jolly -
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
લીલી ડુંગળીની સબ્જી(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11 #greenonion#post1 શિયાળો એટલે શાકભાજી ની મજા ને એમાંય અલગ અલગ ભાજી જોઈ ને જ ખાવાનું મન થાય. ડુંગળી ની ભાજી મારી દિકરી ની ફેવરેટ એટલે શિયાળા માં વારંવાર બને. Minaxi Rohit -
લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati)
#GA4#Weak11#Green onionહેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી આવે છે. તો આજે મેં લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. જેમાં મેં ઝીણી સેવ નાખીને બનાવ્યું છે. Falguni Nagadiya -
-
લીલી ડુંગળી ફ્રાઇડ રાઇસ (Spring onion fried rice)
#GA4#Week11#Spring onion Pallavi Gilitwala Dalwala -
-
લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણી સલાડ પણ બનાવવું જોઈએ ને અહીં આજે મેં spring onion સલાડ બનાવ્યું છે જે ખૂબ જ ઇઝી અને ચટપટું છે#GA4#Week11#greenonion Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ (8)