કાઢો(Kadho recipe in Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

કાઢો(Kadho recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ચાર લોકો માટે
  1. 1 વાટકીફુદીનો
  2. 1આદુનો ટુકડો
  3. 1 ચમચીતજ લવિંગ મરી
  4. 5-6 તુલસીના પાન
  5. 1/4 ચમચી હળદર
  6. 1/4 ચમચી મીઠું
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી લઈને તેમાં ફુદીનાના પાન અને તુલસી ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું,હળદર,તજ, લવિંગ, મરી,આદુનો ટુકડો વાટીને નાખો.

  3. 3

    ત્યારબાદ તેને દસથી પંદર મિનિટ માટે મીડીયમ ગેસ પર ઉકાળવા દો.ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં ગરમ ગરમ પીવો

  4. 4

    આ ઉકાળો બહુ જ ફાયદાકારક છે ઠંડી માં શરદી ખાંસી માં બહુ રાહત આપે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes