ફ્રેશ મોસંબી નું જ્યુસ (Fresh Sweet Lime Juice Recipe In Gujarati)

#MW1
ફ્રેશ મોસંબી નું જ્યુસ એ વિટામિન સી થી ભરપૂર છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય ઘટક છે. હાલ માં ચાલી રહેલી પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થશે.આપણાં રોજીંદા રસોડામાં રહેલાં ઘટકો ઉમેરી હેલ્ધી જયુસ બનાવ્યું છે જે શરીર માટે ફાયદાકારક રહેશે.
ફ્રેશ મોસંબી નું જ્યુસ (Fresh Sweet Lime Juice Recipe In Gujarati)
#MW1
ફ્રેશ મોસંબી નું જ્યુસ એ વિટામિન સી થી ભરપૂર છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય ઘટક છે. હાલ માં ચાલી રહેલી પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થશે.આપણાં રોજીંદા રસોડામાં રહેલાં ઘટકો ઉમેરી હેલ્ધી જયુસ બનાવ્યું છે જે શરીર માટે ફાયદાકારક રહેશે.
રાંધવાની સૂચનાઓ
- 1
મોસંબી છોલી ને સાફ કરી તેના ટુકડા કરો.
- 2
મિક્સર જાર માં મોસંબી ના ટુકડા,ફ્રેશ ફુદીનો અને બધા મસાલા ના ઘટકો અનેઅને પાણી ઉમેરી ગ્રાઉન્ડ કરવા.
- 3
ગરણી વડે ગાળી લેવું.બરફ ના ટુકડા ઉમેરી ઉપયોગ કરવો.હેલ્ધી ફ્રેશ મોસંબી નું જ્યુસ તૈયાર.
Top Search in
Similar Recipes
-
મોસંબી જ્યુસ (Sweet Lemon Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiમોસંબીનો જ્યુસ અત્યારે મોસંબીની સીઝન છે.... તો રોજ પીવો મોસંબી જ્યુસ Ketki Dave -
મીન્ટ ફ્રેશ જલજીરા
#એનિવર્સરીઆ જ્યુસ નો વેલકમ ડ્રીંક તરીકે ઉપયોગ કરી શકાય.આ ફ્રેશ જ્યુસ નો ઉપયોગ દરેક સીઝન માં કરી શકાય. તેને ડાયેટ પ્લાન માં ઉપયોગ કરી શકાય.ફુદીનો અને જીરૂ ખૂબ સારા ડાયજેસ્ટીવ ઘટકો છે. Bhavna Desai -
પાઈનેપલ હની મોકટેલ(Pineapple Honey Mocktail)
#વિકમીલ૨#માઇઇબુકપોસ્ટ૧૫રોગપ્રતિકારક શકિત વધારવા માટે આ એક સારામાં સારુ વિટામીન સી થી ભરપુર હેલ્ધી જયુસ છે Kruti Ragesh Dave -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
જ્યુસ(Juice recipe in Gujarati)
#GA4#Week11#post1#aamlaઆપણે શિયાળામાં આંબળા ખાઈ જ છીએ, આંબળા મા વીટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે, અત્યારે કોરોના વાયરસની સામે ઈમ્યુનીટી વધારવા માટે આ જ્યુસ ફાયદાકારક રહેશે, હું વીકમા ૩ વખત બનાવુ છું Bhavna Odedra -
ઓરેન્જ જ્યુસ 🍊(Orange juice recipe in gujarati)
#Weekendઓરેન્જ માં વિટામિન સી ભરપૂર હોય છે,ઇમ્યુનિટી વધારવા માટે ઓરેન્જ જ્યુસ પીવુ જોઈએ . Shilpa Shah -
મોસંબી નુ જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)
#SJC#cookpadgujrati#cookpadindiaશિયાળાના ફ્રુટ અને શાકભાજી ની શરૂઆત થઈ ગઈ છે તો હેલ્ધી જ્યુસ અને સુપ બનાવતા હોઈએ છે, તો આજ મે મોસંબી નુ નેચરલ હેલ્ધી જ્યુસ બનાવ્યુ છે જેમાં કશું એડ કર્યુ નથી Bhavna Odedra -
-
-
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
-
-
ફ્રેશ તરબુચ નું જ્યુસ (fresh watermelon juice 🍉)
#SSM#cookpad#watermelon juiceઉનાળામાં તરબૂચનો જ્યુસ બધાને ખૂબ જ ભાવે છે અને ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણમાં આવે છે તરબૂચમાં આપણા શરીરમાં પાણી પૂરું પાડે છે તેથી ઉનાળામાં તરબૂચનું જ્યુસ ખાસ પીવું જોઈએ તે સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar -
ગંગા જમુના જ્યુસ (Ganga Jamana Juice Recipe In Gujarati)
#SJC#cookpadgujarati#cookpadindia#Juice#Orangeશિયાળા ની ઋતુમાં ઓરેન્જ અને મોસંબી ખૂબ મળે છે.તો મેં તેમાંથી જ્યુસ બનાવ્યું. Alpa Pandya -
આંબલા નો હેલ્ધી જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#week11.#Ambla.( આંબલા)#post.2.રેસીપી નંબર 115.આમળા સી અને ડી વિટામિન થી ભરપુર છે. તથા શરીર nutrious ભરપૂર પહોંચાડે છે. વાળ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આમળાનો ઉપયોગ થી સ્કીન સારી રહે છે. અને આમળા નો ચવનપ્રાશ ખાવાથી મગજ ની શક્તિ વધે છે. અને શરીરમાં ઈમ્યુનિટી પાવર વધે છે .માટે શિયાળાની સીઝન માં કોઈપણ રીત એટલે કે જ્યુસ, શરબત ,મુખવાસ, મુરબ્બો, કે ચવનપ્રાશ ,કોઈપણ રીતે આમળા નો ઉપયોગ કરવો જરૂરી છે. Jyoti Shah -
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
સવારના નાસ્તામાં બને ત્યાં સુધી ફ્રેશ જ્યુસ નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ટેટ્રાપેક જ્યુસ નો ઉપયોગ બને ત્યા સુધી અવોઈડ કરવો . આજે મેં એબીસી જ્યુસ બનાવ્યું. આ જ્યુસ ખાંડ ફ્રી છે એટલે ડાયાબિટીસવાળા પણ પી શકે. Sonal Modha -
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
લીમડાનો ઉકાળો.(Neem Juice Recipe in Gujarati)
લીમડો આપણા શરીર ની અનેક સમસ્યાઓને દૂર કરવા માં દવા નું કામ કરે છે. લીમડો એક એન્ટી બેક્ટેરિયલ છે. ઘણા લોકો લીમડાના પાન નું સેવન કરે છે પરંતુ તમે તેનો ઉકાળો બનાવી પીશો તો વધુ ફાયદાકારક રહેશે. તેનાથી વજન પણ ઘટે છે. લીમડાનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ, તેના અનેક ફાયદા છે. ચૈત્ર મહિનામાં ગરમી શરૂ થાય એટલે લૂ નહિ લાગે અને શરીર માં કુદરતી ઠંડક જાળવી રાખવા માટે ઉપયોગ કરવો જોઈએ. Bhavna Desai -
એ.બી.સી.જયુસ.(A.B.C. Juice Recipe in Gujarati)
#CDY Happy Children's Day. એ.બી.સી. જયુસ વિટામીન ફાઈબર,મિનરલ્સ,એન્ટીઓકસિડન્ટ નું પરફેક્ટ કોમ્બિનેશન છે. સફરજન,ગાજર,બીટરૂટ માં દરેક વિટામીન્સ હોવાથી એક સ્માર્ટ કોમ્બિનેશન તૈયાર થાય છે.જે બાળકો ના વિકાસ માટે ઉપયોગી થાય છે. Bhavna Desai -
નારંગી નો ફ્રેશ જ્યુસ (Orange Fresh Juice Recipe In Gujarati)
ઓરેન્જ જ્યુસ વિટામિન અને મિનરલ થી ભરપૂર, હેલ્ધી, ઈમ્યૂનિટી વધારનાર હાલ માં કોરોના નો રામબાણ ઈલાજ Bina Talati -
ઇમ્યુનીટી જ્યુસ(Immunity juice recipe in Gujarati)
#MW1આ જ્યુસ માં આમળા છે જેમા વિટામિન સી છે જેનાથી ઇમ્યુનીટી વધે છે.krupa sangani
-
-
પાલક નું જ્યુસ (Palak Juice Recipe In Gujarati)
#GA4#Week16#ગ્રીન જ્યુસમને ગ્રીન જ્યુસ ખૂબ પસંદ છે તેથી આજે મે મારા માટે અને ઘરનાં સૌ માટે ગ્રીન જ્યુસ બનાવ્યું. Vk Tanna -
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (fresh pineapple juice recipe in Gujarati)
પાઈનેપલ એટલે કે,અનાનસ નો જ્યુસ માં વિટામીન C નો અને B1 હોય છે.સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.તે હાડકાં અને ચામડી માટે ખૂબ ગુણકારી છે. તે બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe in Gujarati)
#Immunity લીંબુ શરબત એ ભારતીય પીણું છે.તેને લીંબુ પાણી કે નીબું શીકંજી પણ કહેવાય છે.ગરમી ના દિવસો માં પીવાય છે.તે પ્રસિદ્ધ ભારતીય સ્ટ્રીટ ફુડ છે.ઘણા રેલ્વે સ્ટેશન પર પણ મળે છે. હાલ ની પરિસ્થિતિ માં કોવીડ પેશન્ટ ને અને અન્ય વ્યક્તિ એ દિવસ માં બે વાર લીંબુ શરબત નો ઉપયોગ કરવો જોઈએ.લીંબુ મજબૂત ઈમ્યુનિટી માટે મહત્વપૂર્ણ ઘટક છે.લીંબુ માં સારા પ્રમાણમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લીંબુ થી ઘણા રોગો માં ફાયદો થાય છે.તેનું નિયમિત સેવન કરવું જોઈએ.લીંબુ શરબત ને વધુ હેલ્ધી બનાવવા ખડા સાકર નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (6)