મગ નો સલાડ(moong no salad recipe in gujarati)

આ સલાડ આપડા બોડી માટે ખુબજ હેલ્ધી છે ને પચવવામાં પણ હેલ્ધી છે ને પ્રોટીન યુક્ત પણ છે
મગ નો સલાડ(moong no salad recipe in gujarati)
આ સલાડ આપડા બોડી માટે ખુબજ હેલ્ધી છે ને પચવવામાં પણ હેલ્ધી છે ને પ્રોટીન યુક્ત પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
આગલા દિવસે રાતે મગ ને ઠંડા પાણી માં પલાળી રાખો
- 2
પછી બીજે દિવસે તેને કોટન અથવા મોટા પોળા વાસણ માં પાણી કાઢી ને મૂકો
- 3
વાસણ માં પલાળો તો મોટું વાસણ લેવું જેથી મગ ના ફણગા સાર ફૂટે
- 4
પછી તેમાં બાફેલી મકાઈ, દાડમ, કોથમરી, ઝીણી સમારેલી કાકડી, ઝીણા સમારેલા ટામેટા પનીર ના ઝીણા ટુકડા નાખી બરાબર હલાવો
- 5
ગાજર ને કોબી પણ નાખી શકો
- 6
પછી તેમાં લાલ મસાલો, ચાટ મસાલો, લીંબુ, સંચળ પાઉડર નાખો સ્વાદનું સાર મીઠું એડ કરો
- 7
બરાબર હલાવી તેમાં પનીર ના ઝીણા ટુકડા નાખો
- 8
પછી ઉપર થી કોથમરી છાંટી સર્વિગ પેલ્ટ માં સર્વ કરો
- 9
તો તૈયાર છે આપડું પ્રોટીન યુક્ત હેલ્ધી સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
મસાલા મગ સલાડ (Masala Moong Salad Recipe In Gujarati)
Mung Masalaમગ આપડા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. મગ મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે. મગ નો સલાડ આપડે રોજ ના ખોરાક મા લઈ શકીએ છીએ. આ સલાડ ડાયટીંગ મા ખુબજ ફાયદા કારક છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
બાફેલા મગ નો સલાડ (Bafela Moong Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#oilfree recipeઆ સલાડ બ્રેકફાસ્ટમાં પણ લઇ શકાય છે ડાયટમાં પણ લઇ શકાય છે લંચમાં પણ લઇ શકાય છે અને સાંજે છોટી છોટી ભૂખને સંતોષવા માટે પણ આ સલાડ આપણે ખાઈ શકીએ છીએ ખૂબ જ હેલ્ધી સલાડ છે અને પૌષ્ટિક પણ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચણા ની દાળ નો સલાડ (Chana Ni Dal No Salad recipe in Gujarati)
સલાડ વિના કોઈ પણ ડિશ જાણે અધૂરી જ લાગે.મારા ઘર મા દરરોજ સલાડ અલગ અલગ જોઈએ.માટે આજે મેં ચણા ની દાળ નો સલાડ બનાવ્યો છે#સાઈડ Nidhi Sanghvi -
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
હેલ્થી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#SPR ફણગાવેલ કઠોળ ના પ્રોટીનથી ભરપૂર સલાડ લેવાથી ભોજન ને skip કરી શકાય છે એનાથી ફિલીંગ ઈફેક્ટ આવે છે...સાથે બટાકા નો સ્ટાર્ચ અને રતાળુ ના ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં મળે છે અને મેથીના મૂઠિયાં સ્વાદમાં વધારો કરે છે. Sudha Banjara Vasani -
-
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
અમેરિકન મકાઈ નું સલાડ (Sweet Corn Salad Recipe In Gujarati)
આજ નું આપણું આ સલાડ વિટામિન અને પ્રોટીન થી ભરપૂર છે.અને સાથે ડાયેટ સ્પેશિયલ પણ છે.નાના છોકરાવ થી લઈ મોટા સુધી સૌ કોઈ ને પસંદ આવે એવું. Shivani Bhatt -
મકાઈ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5#Salad#Post2ફણગાવેલા મગ અને અમેરીકન મકાઈ નું સલાડ જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. ડાયટ ફૂડ માં જરૂર થી લઈ શકાય છે આ સલાડ જે પોષણ પણ આપે છે અને પેટ પણ ભરેલું રાખે છે. Bansi Thaker -
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
ફણગાવેલા મગનું સલાડ (Sprout salad recipe in gujarati)
#GA4 #Week11 આ સલાડ ખુબજ પ્રોટીન થી ભરપૂર હોય છે. Apeksha Parmar -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani -
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya -
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
સલાડ (salad recipe in Gujarati)
સલાડ ખુબ જ પોષ્ટિક છે.રો ફુડ મા જે વિટામીન્સ મળે છે તે પકાવેલ મા ન મળે આ કમ્પલીટ ફુડ છે.#GA4#week5#salad Bindi Shah -
મગ સ્પ્રાઉટ સલાડ (Moong Sprout Salad Recipe In Gujarati)
#SPRઅ હેલ્થી એન્ડ નુટ્રિટીવ સલાડ.Cooksnapthemeoftheweek@Ekrangkitchen Bina Samir Telivala -
ફણગાવેલાં મગ સલાડ (Sprouts Moong Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (3)