રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળો(Ukado recipe in Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળો(Ukado recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનિટ
૫ લોકો માટે
  1. ‌‌ ૫ કપ-પાણી
  2. ચમચી-ગળો(ગિલોય)
  3. ૮-૧૦-તુલસી ના પાન
  4. ચમચી-સુકવેલો ફુદીનો
  5. ૪-૫ ટુકડા-લીલી ચા
  6. ચમચી-મરી પાઉડર
  7. ચમચી-સૂંઠ પાઉડર
  8. ચમચી-લવિંગ અને તજ પાઉડર
  9. ૨ ચમચી-ગોળ
  10. ચમચી-હળદર
  11. ચમચી-મધ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનિટ
  1. 1

    સૌપ્રથમ રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાની સામગ્રી ભેગી કરો

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં ગરમ પાણી મુકો અને તેને ઉકળવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં સૂંઠ પાઉડર,સૂકવેલો ફૂદીનો, તુલસી ના પાન, ગળો, મરી પાઉડર ‌, ગળો નો ભુક્કો,તજ+ લવિંગ નો અધકચરો ભુક્કો નાખી ને ઉકળવા દેવું.

  4. 4

    સરખું ઊકળી જાય એટલે તેમાં હળદર,લીલી ચા અને દેશી ગોળ ઉમેરવો.

  5. 5

    ત્યારબાદ તે ઉકાળો એક ગ્લાસમાં કાઢીને તેમાં મલ્ટી ફ્લેવર્સ નુ મધ ઉમેરવું.

  6. 6

    આ રોગપ્રતિકારક શક્તિ વઘૅક ઉકાળો રોજ સવારે લેવાથી આરોગ્ય સારું રહે..કોરોના શરીર માં પ્રવેશી ન શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

ટિપ્પણીઓ

Similar Recipes