ગુંદરની  રાબ :(Gunder ni Raab ni recipe in Gujarati)

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ - ૧૦ મિનિટ
૨ જણ માટે
  1. 1ચમચો બાવળનો ગુંદર
  2. 2ચમચા ઘી
  3. 1 ચમચીઘઉંનો લોટ
  4. 11/2 ચમચીગોળ
  5. 1 ચમચીસૂંઠ પાઉડર
  6. 1 ચમચીગંઠોડા પાઉડર
  7. 1 ચમચીઇલાયચી પાઉડર
  8. 1 ચમચીખસખસ
  9. 1 ચમચીનાયલોન કોપરું
  10. 2 ચમચીબદામ પિસ્તાની કતરણ
  11. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

૫ - ૧૦ મિનિટ
  1. 1

    એક વાડકામાં ઘી ગરમ થાય એટલે તેમા ગુંદર ને તળી લેવો, ગુંદર ફૂલીને ડબલ થાય એટલે એક ડિશમાં કાઢી લેવો.

  2. 2

    હવે એજ ઘી મા ઘઉંનો લોટ ગુલાબી શેકાઈ એટલે ગોળ વાળુ પાણી ઉમેરવું, પાણી ઉકળે એટલે તેમા તળેલો ગુંદર ઉમેરવો.

  3. 3

    ત્યારબાદ તેમા તૈયાર કરેલા બધા વસાણા એક પછી એક ઉમેરી દેવા.

  4. 4

    રાબ ને બે ઉકળે લાવી, ગરમા ગરમ સર્વ કરવી.

  5. 5

    તૈયાર છે ગુંદર ની રાબ તેને સર્વિંગ કપ મા કાઢી બદામ પિસ્તાની કતરણ થી સજાવી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

Similar Recipes