શક્કરીયાં નું મિલ્કશેક(Sweet potato Milkshake Recipe in Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951

શક્કરીયાં નું મિલ્કશેક(Sweet potato Milkshake Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ શક્કરીયાં બાફેલા
  2. ૩ મોટી ચમચીખાંડ
  3. કલાક દૂધ
  4. ચપટીઇલાયચી પાઉડર
  5. ચપટીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શક્કરીયાં લો અને કૂકર મા બાફી લો

  2. 2
  3. 3

    પછી ઢરે એટલે શક્કરીયાં ની છાલ ઉતારી લો

  4. 4
  5. 5

    હવે દૂધ મા શક્કરીયાં અને ખાંડ નાખી ને ક્રશ કરો

  6. 6

    હવે એમાં ઇલાયચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી ને હલાવો પછી ઠડું કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes