સ્વીટ પોટેટો સ્ટર ફ્રાય(Sweet potato stir fry recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1

સ્વીટ પોટેટો સ્ટર ફ્રાય(Sweet potato stir fry recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. મોટું સક્કરીયુ
  2. ૧ ટેબલ સ્પૂનતેલ
  3. ૧/૨ ટી સ્પૂનજીરૂ
  4. ૧/૨ ટી સ્પૂનઅજમો
  5. ૩-૪ મીઠા લીમડા ના પાન
  6. ચપટીહીંગ
  7. ૧/૪ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનમરી પાઉડર અથવા સ્વાદ મુજબ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. લીલા મરચાં ની કતરણ
  11. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  12. ૧/૨ ટી સ્પૂનજીરૂ પાઉડર
  13. ૧ ટી સ્પૂનતલ
  14. થોડાસમારેલ લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સ્વિટ પોટેટો ને ધોઇ તેની છાલ કાઢી ને નાના કટકા કરી પાણીમાં ૨ મિનીટ પલાળી રાખો.

  2. 2

    પેન મા તેલ ગરમ કરી તેમાં જીરૂ, અજમો, મીઠા લીમડા ના પાન, લીલા મરચાની કતરન અને તલ ઉમેરી સાંતળી લો. હીંગ પણ ઉમેરી દો.

  3. 3

    હવે કાપેલ સ્વિટ પોટોટો ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં હળદર, મિઠુ ઉમેરી બરાબર હલાવી લો. મિડીયમ આંચ પર ૭-૮ મિનીટ રાંધો. વચ્ચે હલાવી લેવુ.

  4. 4

    હવે મરી પાઉડર, આમચૂર પાઉડર અને જીરૂ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. ૬-૭ મિનીટ રાંધો. ઢાંકણ ઢાંક્યા વગર જ ચડવા દેવાનુ.

  5. 5

    લીલા ધાણા ઉમેરી ગરમ - ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

Similar Recipes