સ્પ્રાઉટેડ બાઉલ ચાટ (Sprouted bowl chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણગાવેલા મગ-મઠ એક બાઉલમાં લો, હવે તેમાં સમારેલું ટમેટું, ડુંગળી અને લસણ એડ કરો બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ઝીણી સમારેલી આંબાઅડદ એડ કરો સાથે દાડમ ના દાણા મિક્સ કરી લો.
- 2
હવે પછી ચણાની દાળ, મગની દાળ, ચણા ચટપટી એડ કરી તેને પણ બરાબર મિક્સ કરી લો પછી એક ચમચી ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર, ચપટી મરી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, બારીક કટીંગ કરેલા ધાણા, લીંબુ નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે બરાબર મિક્સ કરીને તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટેડ મગ દહીં ચાટ(Sprouted mung dahi chat recipe in Gujarati)
#GA4#Week11 પ્રોટિન થી ભરપૂર ચટપટી વાનગી Mayuri Kartik Patel -
ફણગાવેલા મગની ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
અહીં મેં મગ ફણગાવીને લીલી ડુંગળી ટામેટાં અને ધાણાભાજી નો વપરાશ કરીને એક ચાટ બનાવી છ તે ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે#GA4#Week11 #Post8#લીલી ડુંગળી બસ Devi Amlani -
-
-
-
સ્પ્રાઉટ્સ ચાટ દહીંપુરી(Sprouts chat dahipuri recipe in Gujarati)
#GA4#Week11#sprouts Divya Dobariya -
-
-
-
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
-
સ્પ્રાઉટ મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#Week11મગ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.મગ હાડકા અને સ્નાયુ ની મજબૂતી વધારે છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા ન્યુટ્રિયન મળી રહે છે. તેથી તો કહેવાય છે મગ માંદા માણસો ને પણ સાજા કરે. Jigna Shukla -
ફણગાવેલા કઠોળનો કલરફુલ સલાડ (Sprouted Kathol Colourful Salad Recipe In Gujarati)
#GA4 #Week5 ઉનાળા માં શકભાજી ઓછા ભાવે ત્યારે ઓપ્શન માં લેવાય આમ તો બારેમાસ જુદા સલાડ વાપરતા જ હોઈ ઈ છે Bina Talati -
અંકુરિત ચણા ચાટ (Sprouted chana Chat recipe in Gujarati)
#GA4#Week11#Sprout#post ૧#cookpadgujarati#cookpadindia અંકુરિત કઠોળ ની વાત આવે તો તેમાં મગ , મઠ અને કાળા ચણા નો પહેલો સમાવેશ થાય છે. અત્યારે લોકો sprouts માંથી ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છે પરંતુ કહેવાય છે ને કાચું એટલું સાચું રંધાયું એટલું ગંધાયું. હું જેનેરલી અંકુરિત ને કાચું ખાવાનું પસંદ કરું છું. અથવા તો ક્યારેક તેને સ્ટીમ કરીને મસાલા નાખીને કાચા વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ નાખીને સર્વ કરું છું. આજે મેં ચણા ચાટ બનાવી છે. SHah NIpa -
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
-
-
હેલ્ધી મગ ચાટ(Mung chat recipe in Gujarati)
#GA4#week11#sprout આ સવારના નાસ્તામાં અને સલાડ તરીકે પણ વાપરી શકાય છે. જે હેલ્ધી નાસ્તો છે. તેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
-
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
સ્પ્રાઉટ્સ બાસ્કેટ ચાટ(Sprouts basket chat recipe in Gujarati)
#GA4#Week11#sprouts Vaishali Prajapati -
-
-
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138328
ટિપ્પણીઓ (10)