ફણગાવેલા મગ - ચણાના ફલાફલ(Sprouts falafel recipe in Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

ફણગાવેલા મગ - ચણાના ફલાફલ(Sprouts falafel recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ લોકો
  1. ૧ બાઉલ ફણગાવેલા મગ
  2. ૧/૨ બાઉલ ફણગાવેલા ચણા
  3. ૧ નંગબાફેલું બટેટુ
  4. ૩ મોટી ચમચીઝીણી સમારેલી લીલી ડુંગળી
  5. ૧ ચમચીસમારેલું લીલું લસણ
  6. ૧ નંગઝીણું સમારેલું લીલું મરચું
  7. ૧ નાની ચમચીચીલી ફ્લેક્સ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ૨ ચમચીલાલ મરચુ પાઉડર
  12. ૧ ચમચીઆમચૂર પાઉડર
  13. ૩-૪ ચમચીલીંબુનો રસ
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. ૧ ચમચીખાંડ
  16. તેલ
  17. કોથમીર (સજાવટ માટે)

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ અને ચણાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો અને એક બાઉલ માં કાઢી લો અને બાફેલા બટેટાને મેશ કરી નાખી દો.

  2. 2

    હવે તેમાં બધા કોરા મસાલા, મરચુ, ડુંગળી, લસણ, ચીલી ફ્લેક્સ, ખાંડ અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી દો.

  3. 3

    હવે તેમાંથી લીંબુ જેવડાં ગોળા તૈયાર કરી મનપસંદ શેપ આપી દેવો.

  4. 4

    હવે ફલાફલ ને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં શેલો ફ્રાય કરી લેવા.

  5. 5

    બંને બાજુ બરાબર ગોલ્ડન થઇ જાય એટલે પ્લેટ માં કાઢી સૂકી ડુંગળી, લીલી ડુંગળી તેમજ કોથમીર નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

ટિપ્પણીઓ (3)

HEMA OZA
HEMA OZA @HemaOza
વાહ ખાવા આવું પડશે.

Similar Recipes