બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથ સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલ માં બાફેલા બટાકાના માવો લઈને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ક્રશ કરેલા આદુ મરચા લાલ મરચું પાઉડર ચાટ મસાલો આમચૂર પાઉડર મરી પાઉડર કોથમીર નાખી મિક્સ કરી લો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં સાત પ્રમાણે મીઠું મરચું હળદર હિન્દ નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો ખીરું બહુ પતલુ ના થઈ જાય એનું ધ્યાન રાખવું
- 3
હવે બ્રેડની સ્લાઈસ તેની ઉપર ગ્રીન ચટણી લગાવી વચ્ચેથી કટ કરી લો
- 4
પછી એક બાજુની બ્રેડની સ્લાઇસ ઉપર બનાવેલો બટાકાનો માવો લગાવી તેની ઉપર બીજી બ્રેડ મૂકી દેવી
- 5
હવે ચણાના લોટ ની અંદર ચપટી સોડા ઉમેરી તેની પર ગરમ તેલ રેડવું અને એકદમ હલાવી લો
- 6
હવે બનાવેલી બ્રેડની સ્લાઈસ ખીરામાં બોળી ગરમ તેલ ક્રિસ્પી થાય ત્યાં સુધી તડવી
- 7
તળાઈ જાય એટલે બ્રેડ પકોડા ને ગ્રીન ચટણી કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#CookpadTurns6#chutneybreadpakoda#breakfastrecipe Ami Desai -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#CookpadIndia#Cookpadgujarat#week7#breadpakoda#VandanasFoodClub બ્રેડ પકોડા એ એક ખૂબ જ ફેમશ સ્ટ્રીટ ફૂડ છે જે ચા ની સાથે સર્વ કરી શકાય એવો બ્રેક ફાસ્ટ છે જે સાંજે ઠંડી ની મૌસમમાં કે વરસાદ ની મૌસમમાં ચા સાથે લેવામાં ખૂબ જ સરસ લાગે છે. Vandana Darji -
-
-
જમ્બો બ્રેડ પકોડા (Jumbo Bread Pakoda Recipe in Gujarati)
મુંબઈ ના આહલાદક વરસાદ મા જો ગરમાગરમ જમ્બો પકોડા અને એક કપ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો એની મજા જ કંઈક ઔર છે#સુપરશેફ૩#માઇઇબુક Ruta Majithiya -
-
-
બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaપકોડા તો આપને બધા બનાવતાં જ હોય છે.પણ આજે હું તમારી સાથે પકોડા માં સ્પ્રીંકલ કરવામાં આવતો મેજીક મસાલાની રેસિપી સાથે લાવી છું તમે એક વાર આ રીતે બનાવશો તો ક્યારેય તમારે બહાર થી લાવવાની જરૂર નહિ પડે. Isha panera -
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
ચીઝી બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)
#CB7મેં આજે બ્રેડ ની અંદર ચીઝની સ્લાઈસ મૂકી બે પકોડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (5)