શીંગ ભુજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણાને એક વાસણમાં લઈ તેમાં બધો સૂકો મસાલો કરી લઈ સારી રીતે મિક્સ કરો.પછી તેમાં તેલ અને પાણી નાખી દસ મિનિટ ઢાંકીને રાખી મૂકો.
- 2
હવે તેમાં ત્રણેય લોટ નાખી સારી રીતે મિક્સ કરી ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો. કઢાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે શીંગદાણા ને ફરી એકવાર મિક્સ કરી લો. એમા કોટ ના થાય તો હાથથી કોટ કરી લો. જરૂર લાગે તો ચોખાનો લોટ થોડો નાખી શકાય. પછી શીંગદાણા ને મીડીયમ ગરમ તેલમાં છૂટા છૂટા પાડીને ગોલ્ડન રંગના તરી લો. પછી તેને એક પ્લેટમાં કાઢી લો.
- 3
રેડી છે શીંગ ભુજીયા.તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી માં મિઠાઈ ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક ચટપટું મળી જઈ તો મોઢું ચોખ્ખુ કરી દે તેવા સિંગભુજીયા તૈયાર છે. Chhatbarshweta -
-
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
તીખા ટમટમ નમકીન (Tikha Tam Tam Namkeen Recipe In Gujarati)
#Diwali2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
-
-
-
મકાઈ ના બોલ્સ (Makai Balls Recipe In Gujarati)
#DIWALI2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
ગવાર શીંગ નું લસણીયું શાક (Guvar Shing Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
શીંગ ભુજીયા (Peanuts Bhujiya recipe in Gujarati)
#GA4#Week12#Peanuts#Besan શીંગ ભુજીયા,લગભગ દરેક ને ખૂબ જ પસંદ હોય છે. જે બહાર થી મંગાવતા હોય છે અને ખૂબ જ તીખાં આવતા હોય છે. બાળકો ખાઈ શકતાં નથી.ઘરમાં આસાનીથી બનાવી શકાય છે. Bina Mithani -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ચણા ની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
વાનવા (Vanva Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati#CookpadIndia ફાફડા (વાનવા) Komal Vasani -
-
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15600321
ટિપ્પણીઓ (4)