સીંગ ની ચીકી(Peanut Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સિંગને શેકીને તેના ફોતરાં ઉડાડી તેના ફાડિયાં કરી લો.
- 2
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો.
- 3
ગોળને બરાબર હલાવી ઓગળી જાય ત્યાં સુધી તેનો કડક પાયો તૈયાર કરી લો ત્યારબાદ તેમાં શેકેલી શીંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં ઉમેરી વાટકીથી થપથપાવી ને પાથરી કરી લો.ચપપાની મદદથી કાપા કરી લો ઠંડુ થાય એટલે ટુકડા કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સીંગ ની ચીકી (Sing Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમકરસંક્રાંતિ મા બધા બનાવે છે Kapila Prajapati -
-
-
-
-
-
શીંગ ની ચીકી(Peanut Chikki Recipe in Gujarati)
#GA4#week12#peanutશીંગ ની ચીકી ખાસ સંક્રાતિ પર બને પણ મારે ત્યાં બધા ને જમ્યા પછી કંઇક ગળ્યું જોવે અને શીંગ ની ચીકી toh anytime ભાવે બનવા માં સહેલી અને એટલે પોચી બને કે બધા ચાવી શકે Komal Shah -
ચોકલેટ પીનટ લાડુ(Chocolate peanut laddu Recipe In Gujarati)
#GA4#Week12#peanut# chocolate peanut laddu Thakkar Hetal -
-
-
-
-
-
શીંગ ની ચીકી (Peanut Chikki Recipe in Gujarati)
શીંગ ની ચીકી#GA4#week12શકિત નો સ્ત્રોત એટલે ગોળ અને સાથે જો શીંગદાણા ભળે તો તો સોના માં સુગંધ..Namrata Bhimani
-
-
-
-
-
-
સીંગ ની ચીકી (Sing Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiક્રશ્ડ પીનટ ચીક્કી (સીંગ ની ચીક્કી) Rinkal’s Kitchen -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14216831
ટિપ્પણીઓ