રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા ને ધીમે તાપે સેકો પછી થોડાક ઠંડા થાય પછી ફોતરાં ઉતારી નાખો એક કડાયમાં પાણી નાખીને ગોળ નાખવો
- 2
એકધારું હલાવતા રહેવું તમને અનુકૂળ આવે એ જગ્યામાં તેલ ચોપડવું ગોળની ચાસણી જરાક એ ચોપડેલ તેલ ઉપ્પર ચોપડવી તરત બટકી જાય તો શીંગ દાણા નાખી દેવા
- 3
બધું સરખું મિક્સ થઈ પછી જાય પાથરી દેવું ઠંડુ પડે પછી જોયેતેવા પીસ કરવા કરી લેવા
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14304530












ટિપ્પણીઓ