રાંધવાની સૂચનાઓ
- 1
મગફળી ને ધીમા તાપે રોસ્ટ કરી તેના ફોતરાં કાઢી લેવા ના
- 2
હવે તેનો મીક્ષી માં પાઉડર બનાવી લેવાનો, ત્યારબાદ એક પેઈન માં ખાંડ લઇ, ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું, બધી ખાંડ ઓગળી જાય, એટલે તેમાં બીનો ભૂકો, અને મિલ્ક પાઉડર ઉમેરી સરખું મિક્સ કરી લો, અને ઘટ્ટ મિશ્રણ થાય ત્યાં સુધી ચલાવતા રહો
- 3
રોલ વડે તેટલું મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં થી અડધો મિશ્રણ એક ડીશમાં રાખી દો, અને બાકીના મિશ્રણમાં કોકો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 4
બન્ને મિશ્રણ ઠંડા પડે એટલે વારાફરથી પોલીથીન ઉપર રાખી બરાબર મસળી લો,
- 5
હવે કોકોનટ પાઉડર વાળા મિશ્રણનો લુવો લઈને પોલીથીન ઉપર વણો, ગોળ જાડી રોટલી જેવું બનાવિ, તેની વચ્ચે વ્હાઈટ મિશ્રણને રોલ મૂકો,
- 6
હવે પોલીથીન દ્વારા જ બરોબર રોલ વાળી, પંદરથી વીસ મિનિટ ફ્રીઝ માં જમiવા મૂકો,
- 7
15 20 મિનિટ પછી રોલને ફ્રીઝમાંથી બહાર કાઢી એકસરખા પીસ કરી લો, તૈયાર છે ટેસ્ટી પીનટ રોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
#GA4#Week12#peanut#cookpadindia#cookpadgujarati Payal Mehta -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
એક્દમ જલ્દી બને છે અને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે.#week10 પોસ્ટ - 2 Nisha Shah -
-
-
ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)
ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ Parul Patel -
-
-
-
-
-
પપૈયાં રોલ જૈન (Papaiya Roll Jain Recipe In Gujarati)
#SN1#WEEK1#aaynacookeryclub#STARTER#Vasantmasala#RAW_PAPAIYA#ROLL#DEEPFRY#FARSAN#લીલુંપપૈયું#COOKPADINDIA#COOKPADGUJRATI મારી મૌલિક વાનગી છે કાચા પપૈયાનો આપણે સંભારણા સલાડમાં વગેરેમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે પોષક તત્વો ની દ્રષ્ટિએ ગુણકારી ફળ છે મેં અહીં કાચા પપૈયા નો ઉપયોગ કરીને એક સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. કાચા પપૈયા ના રોલને તમે સૂપ સાથે સ્ટાર્ટર્સ તરીકે ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી શકો છો આ ઉપરાંત તેને તમે ફરસાણ તરીકે અથવા તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો. Shweta Shah -
-
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
-
-
-
-
-
-
-
-
કાજુ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)
#DTRદિવાળી ની સ્પેશિયલ વાનગી ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી. આ રેસિપી ગેસના વપરાશ વગર બનેલી છે તેથી તે જટપટ બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.Happy Diwali to all... Devyani Baxi -
-
-
એગલેસ ઝેબ્રા સ્વિસ રોલ કેક (Eggless Zebra Swiss Roll Cake Recipe In Gujarati)
#GA4#Week21 Post 4 બહુ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (12)