રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરી મોણ નાંખી મસાલા નાખો અને પાણીથી લોટ બાંધી દો
- 2
હવે કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ જીરું નાખી હિંગ નાખો પછી શીંગદાણા મકાઈના દાણા અને સમારેલ ડુંગળી નાખી ગુલાબી રંગની થાય એટલે બધા મસાલા નાખો પછી બાફેલી દાળ નાખી ઉકળવા દો
- 3
દાળ ઉકડે ત્યાર સુધીમાં મોટી રોટલી વણી તેના કટકા કરી દો. હવે દાળ ઉકડે એટલે આ કટકા દાળમાં નાખી ચડવા દો ચડી જાય એટલે ગેસ બંધ કરી દો. કોથમીર છાંટી ડીશમાં કાઢો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
સ્ટફ્ડ આલુ દાળ ઢોકળી - Dal dhokli
#આલુદરેક ગુજરાતીને ત્યાં દાળ ઢોકળી અવારનવાર બનતી હોય છે આ દાળ ઢોકળીમાં નવા રૂપમાં બનાવવા માટે બટેટાનો ઉપયોગ કર્યો છે. દરેક ગુજરાતીને દાળ ઢોકળી પ્રિય હોય છે. Kashmira Bhuva -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ Rita Gajjar -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ATઆ રેસિપી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે Rathod Dhara -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
-
-
-
-
-
-
દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati) Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16629555
ટિપ્પણીઓ