તંદુરી પુડલા સેન્ડવીચ(Tandoori pudla sandwich recipe in Gujarati)

Heena Gada @cook_26529388
તંદુરી પુડલા સેન્ડવીચ(Tandoori pudla sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું,હળદર,મરચું પાઉડર,ધાણા પાઉડર, અજમો નાખો.
- 2
પાણી નાખી ને ખીરું તૈયાર કરો.
- 3
બધા શાકભાજી ઝીણા સમારી મીક્સ કરો.તેમા લીલાં મરચાં, કોથમીર, મીઠું નાખી મિક્સ કરો.
- 4
માયોનીઝ માં બધો તંદુરી મસાલો મીક્સ કરો.
- 5
હવે તવા પર બ્રેડ ને બેસન ના ખીરા માં ડીપ કરી તવા પર બંને બાજુ શેકો.
- 6
હવે તેના પર બટર લગાવી તેનાં પર તંદુરી મસાલો, શાકભાજી નાખો અને પલટી મારી પછી તે ને શેકો. શેકી તેને હવે બંધ કરી તેને સર્વ કરો.
- 7
આવી જ રીતે તમે ચીઝ સેન્ડવીચ બનાવી શકો છો.
- 8
હવે તમે સેન્ડવીચ ને સોસ અને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ(Vegetable tandoori pudla sandwich recipe in Gujarati)
#GA4#week12#Besan Bhavini Naik -
-
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
પુડલા સેન્ડવીચ(Pudla Sandwich Recipe in Gujarati)
#GA4#week12ચણા નો લોટચણા ના લોટ થી વિવિધ પ્રકારની વાનગી ઓ બને ...પુડલા આપણા ઘરો માં અનેક રીતે બને ..મેં તંદૂરી પુડલા સેન્ડવીચ બનાવી છે. Kinnari Joshi -
-
-
તંદુરી ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Tandoori Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwhich Unnati Rahul Naik -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Post4#CJM#Sptember super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે. ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. આ સ્વાદિષ્ટ સેન્ડવીચ મે થોડી અલગ રીતે બનાવી છે. બધાને આ પસંદ આવશે. Dipika Bhalla -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#30mins#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#pudla#pudlasandwich#breakfast#cookpadindia#cookpdgujaratiચણાના લોટના પુડલા પૌષ્ટિક નાસ્તા માટે સારો વિકલ્પ છે. ફટાફટ બની જતી હોવાની સાથે ગરમા ગરમ ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને જો સાથે લીલી ચટણી હોય તો પૂડલા ખાવાની મજા બમણી થઈ જાય છે. Mamta Pandya -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3આજે આપણે બનાવીશું ખૂબજ ટેસ્ટી અને પોશક તત્વોથી ભરપુર...🥪 વેજ ગ્રીલ સેન્ડવીચ... કે જેમાં.. કોબીજ, કેપ્સિકમ, કેસરી ગાજર, બીટ, લીલા ધાણા, કાકડી વગેરેનો ઉપયોગ આપણે સ્ટફિંગ તરીકે કર્યો છે.તેમજ આ દરેક વેજી સરળતા થી પચી જાય તેમજ કૂક થઈ જાયતેના માટે તેને ઝીણું સમારી લીધું છે.આ ઉપરાંત બ્રેડ પર લગાવવા જનરલી બધી જગ્યા એસેન્ડવીચ બનાવા માટે ચટણી બનાવતા હોય છે....પરંતુ મારા અનુભવ ના આધારે મેં અહીં,મસાલાના રાજા કહી શકાય એવા વાટેલા આદુ મરચા ની પેસ્ટ લીધી છે.જેથી આ રીત ને અનુસરવાથી દરેક જગ્યા એઆ સેન્ડવીચ ને હર કોઈ મારા જેવી સેઈમ સેન્ડવીચ બનાવી શકે. NIRAV CHOTALIA -
તંદુરી ચીલા સેન્ડવીચ (Tandoori Chila Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK22#Chila Vidhi Mehul Shah -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
મુંબઈ ની ઝવેરી બજારની ફેમસ સેન્ડવીચ. #RC1 Bina Samir Telivala -
-
ટેસ્ટી મજેદાર વેજ મેયોનીઝ સેન્ડવીચ (Mayo Sandwich recipe in Gujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ચેલેન્જ ડે Ramaben Joshi -
-
-
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(vegetable cheese sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮ Dhara Gangdev 1 -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26#Bread#પુડલા સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ પુડલા સેન્ડવીચ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14183381
ટિપ્પણીઓ (3)