બેસનના લાડુ(Besan ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચાળી લો, તેમાં તેલનું મોણ નાખો, ગરમ પાણીથી લોટ બાંધી લો,હવે તેના નાના નાના મુઠીયા વાળી અને ગરમ તેલમાં તળી લો, ઠંડા થાય એટલે મિક્સરમાં ભૂકો કરી લો
- 2
હવે એક વાસણમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાખી, અને તેની બે તારની ચાસણી બનાવો, હવે તેમાં ફૂટ કલર નાખો
- 3
હવે ચાસણી માં કરેલો ભૂકો નાખો, તેમાં કાજુ કિસમિસ જાયફળનો ભૂકો નાખો, અને હલાવો, હવે તેમાં ઘી નાખો, અને ખૂબ જ મસળી લો, હવે થોડીવાર ઠંડુ થાય એટલે તેના નાના નાના લાડુ વાળી, લો, તો તૈયાર છે બેસનના લાડુ, તેને તમે ઉપર કાજુ કિસમિસ થી ડેકોરેશન કરો, બેસનના લાડુ મારા સન નેખૂબ જ ભાવે છે
- 4
તૈયાર છે બેસનના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીસા લાડુ (besan laddu recipe in Gujarati)
#GC#સાઉથ#નોર્થઆપણા તહેવારો મીઠાઈ વિના અધૂરા છે ,,તેમાં આપણા ભારતીય તહેવાર તોલાડુ વિના અધૂરા છે તેમ કહી શકાય ,આપણે વિવિધ જાતના લાડુ બનાવીયેછીએ ,લોટના ,મોતીચુર ,ડ્રાયફ્રૂટ્સ,કોપરાના,રવાના ,લાડુ અને તેના નામોનુંલિસ્ટ બહુ લાબું થઇ જશે ,,,કેમ કે અનંત છે ,,બેસનના લાડુ દરેક રાજ્યમાં બને છે અને લગભગ દરેક ની રીત સરખી છે .ભારતમાં દરેક રાજ્યમાં તહેવાર પર આ લાડુ બનતા જ હોય છે .લીસા લાડુ ચણાના લોટમાં થી બનાવાય છે ,તેને બેસન લાડ્ડૂ ,મોતિયા લાડુ કેગામડામાં લાહા લાડુ કહે છે ,તેમાં પણ દરેક ઘરે જુદી રીતે બને છે ,કોઈ મુઠીયાકરે ,કોઈ ગાંઠિયા કરે અને પછી બનાવે ,,અંદર પણ રવો ઉમેરે ,સૂકોમેવો ,,,પણ મને માત્ર ચણાના લોટના બનતા જ લાડુ પસંદ છે ,,દિવાળી હોયસાતમ-આઠમ હોય કે ગળ્યું ખાવાનું મન થયું હોય ,,,તરત જ દરેકની પસંદલીસા લાડુ જ હોય ,,મારા મમ્મી આ લાડુ ખુબ સરસ બનાવતા અને તેની રીતે જ હું પણ બનાવું છુંપણ હું વિચારી પણ નથી સકતી કે તેના જેટલા મારા લાડુ સારા બન્યા હોય ,મમ્મી સાથે સરખામણી શક્ય જ નથી ,,તેના જ સહુ થી સરસ બનતા ,મેં પણ કોશિશ કરી છે ,,આ લાડુ સાથે મારી કેટલીયે યાદો સંકળાયેલી છે . Juliben Dave -
-
-
બેસનના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#DFT#COOKPADદિવાળી નો તહેવાર આવે એટલે બધાના ઘરમાં મીઠાઈ આવે. અત્યારના સમયમાં બજારની મીઠાઈ ખાવી એ આરોગ્ય માટે સારું નથી કેમકે ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ભેળસેળયુક્ત તેલ કે ઘી વાપરતા હોય છે .જેના લીધે મીઠાઇ ખાઈને બીમાર પડી જવાય છે.જ્યારે બજાર જેવી જ મીઠાઇ આપણે પણ ઘરે બનાવી શકીએ છીએ.ઘરની બનાવેલી મીઠાઈ એકદમ શુદ્ધ હોવાથી આરોગ્ય પણ સારું રહે છે અને મીઠાઈ ની મજા પણ માણી શકીએ છીએ મેં આજે બજાર જેવી મીઠાઈ બેસનના લાડુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
-
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
-
-
-
-
બેસનના લાડુ(besan ladu in Gujarati)
ચાસણી વિના ઝડપથી બની જતી સ્વીટ#૩વિકમીલચેલેન્જ#વિક૨#સ્વિટ Rinkal Tanna -
બેસન નાં લાડુ (Besan ladoo Recipe in Gujarati)
#GA4#week12#cookpadgujarati#cookpadindiaKey word: besanSonal Gaurav Suthar
-
-
-
-
બેસનના લાડુ(besan na Ladoo recipe in gujarati)
#કુકબુકબેસન ના લાડુ દિવાળી નાં મિઠાઈ માટે ખુબ જ બેસ્ટ છે એક તો રસોડા ની સામગ્રી માં થી બની જાય છે .અને માવા નો ઉપયોગ નથી થતો એટલે મહીના સુધી ખાઈ શકાય છે..અને ટેસ્ટ તો એટલો સુપર કે મહેમાન માંગી ને ખાશે.. Sunita Vaghela -
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ અને સાતમ આઠમ નું સૌરાષ્ટ્રમાં એક ખાસ મહત્વ છે આ દિવસોમાં અહીં લોક મેળાઓ ભરાય છે ....અમારે ત્યાં સાતમ આઠમ દરમિયાન આ લાડુ ખાસ બને છે .....અમારી જ્ઞાતિમાં આને મોતીયા લાડુ કહે છે..... આ લાડુ સેવ સાથે અથવા દહીં અથવા દૂધમાં ઘોળીને પણ ખવાય છે જે ખુબ સરસ લાગે છે. Hetal Chirag Buch -
કેસર બુંદીના લાડુ (Kesar Boondi Ladoo Recipe In Gujarati)
Around The World Challenge Week 2 🥳સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁#SGCસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSR Juliben Dave -
-
-
-
-
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
આ લાડવા શિયાળામાં ખૂબ શક્તિશાળી છે નાના મોટા બધાને ભાવે તેવા છે. આ લાડવા શરદી ખાંસીમાં પણ ખાવા માં સારા છે. Pinky bhuptani -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#week14ચૂરમા ના લાડુચૂરમા ના લાડુ બધા ના ઘર માં બનતા હોય છે.બનાવવાની રીત બધા ની અલગ - અલગ હોય છે. ગુજરાત માં ગણપતિ ઉત્સવ, હનુમાન જ્યંતી,જેવા પ્રસઁગોપાત લાડુ બનાવવામાં આવે છે.પિતૃકાર્ય માં પણ લાડુ બને છે.મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે. જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવું છું Jigna Shukla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14202811
ટિપ્પણીઓ