ભાજી નુ લોટ વાળુ શાક (Bhaji nu lot valu shak recipe in Gujarati)

Nila Mehta @Nnmehta_3666
ભાજી નુ લોટ વાળુ શાક (Bhaji nu lot valu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજી માંથી પાન વીણીને સમારી લેવા. એક તપેલીમાં પાણી નાખી બરાબર ધોઈ લેવા જેથી બધી માટી નીકળી જાય.
- 2
કૂકરમાં બે પાવડા તેલ મૂકી લીલુ લસણ મૂકી ભાજી વઘારી લેવી. સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર અને થોડું પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું. કુકર બંધ કરી ૨થી ૩ સીટી વાગવા દેવી.
- 3
ચણાનો લોટ અને ખાટી છાશ માં થોડું પાણી ઉમેરી બન્ને બરાબર મિક્સ કરવા તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, મરચું, ધાણાજીરૂ ઉમેરી બરાબર હલાવી લેવું.
- 4
ચડી ગયેલી ભાજીમાં ચણાના લોટનું મિશ્રણ ઉમેરી ધીમા તાપે ચડવા દેવું. પાંચ મિનિટ પછી લોટ કઠણ થઈ જશે.લોટ ચડી ગયા પછી ગેસ બંધ કરી દેવો. ગરમાગરમ ભાજી નું લોટ વાળું શાક સાથે ગરમાગરમ રોટલી ડુંગળીનું સલાડ છાશ પાપડ ખાવા ની મજાજ કંઈક ઔર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથીની ભાજી નુ લોટ વાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Rekha ben Chavda -
-
-
-
-
-
-
-
-
ચણાના લોટવાળું મેથીની ભાજીનું શાક(Besan methi bhaji sabji recipe in Gujarati)
#GA4#week12 Kiran Solanki -
-
-
-
-
-
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
મેથી ની ભાજી નુ લસણ વાળુ શાક (Garlic Methi Bhaji Sabji Recipe In Gujarati)
#GA4#Week2 Bhagyashreeba M Gohil -
-
મેથી ની ભાજી નું ચણા ના લોટવાળું શાક (Methi Bhaji Chana Flour Shak Recipe In Gujarati)
#cooksnapchallenge Nasim Panjwani -
-
-
-
-
-
લુણી ભાજી નું લોટ વાળુ શાક (Luni Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
#Famઆ ભાજી માત્ર ને માત્ર જામનગર માં જ મળે છે....આ ભાજી અમારા ઘર માં બધા ને જ બઉ ભાવે છે.. Jo Lly
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14161151
ટિપ્પણીઓ