ઇન્સ્ટન્ટ ઢોકળા(Instant dhokla recipe in Gujarati)

Drashti Radia Kotecha
Drashti Radia Kotecha @cook_26229002
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  1. ૧ વાટકીચણાનો લોટ
  2. ૧ વાટકીચોખા નો લોટ
  3. ૧ વાટકીરવો
  4. ખાટી છાશ
  5. આદુ
  6. મરચા
  7. લસણ
  8. ધાણાભાજી
  9. મીઠું
  10. હળદર
  11. ધાણાજીરૂ
  12. તેલ
  13. મરચાની ભૂકી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ રવાને ખાટી છાશ માં 10 મિનીટ સુધી પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ રવો ચણાનો લોટ અને ચોખાના લોટને મિક્સ કરો, બ્લેન્ડર થી એક રસ કરી લો

  3. 3

    ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ કરી ઉમેરો, મીઠું,હળદર, ધાણાભાજી,ધાણાજીરૂ,ખાવાની સોડા ઉમેરી મિક્સ કરો

  4. 4

    એક થાળીને તેલ થી ગ્રીસ કરી તેમાં મિશ્રણ કરેલ છે તે ઉમેરો તેના ઉપર મરચાનીભૂકી અને ધાણાજીરું છાંટો, ત્યારબાદ એક વાસણમાં પાંચ મિનિટ પાણી ઉકાળો તેમાં તે થાળીને મૂકી દો, દસ મિનિટ પછી બહાર કાઢી લો તેમાં ઉપર તેલ પાથરી દો,તૈયાર છે ઇન્સ્ટન્ટ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Drashti Radia Kotecha
Drashti Radia Kotecha @cook_26229002
પર

Similar Recipes