રસાવાળી મેથીની ભાજી નુ શાક (Rasavadi Methi Bhaji Shak Recipe In Gujarati)

Beenal Sodha @cook_20651172
રસાવાળી મેથીની ભાજી નુ શાક (Rasavadi Methi Bhaji Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીની સુધારી ને સરસ પાણીમાં ધોઈ નાખવી પછી એક પેનમાં તેલ મૂકી તેમાં લસણની ચટણી અને હિંગ મૂકવી પછી મેથીની ભાજી નાખવી
- 2
પછી હળદર, ચટણી, મીઠું, ધાણાજીરું નાંખવું પછી લીંબુ નાખવું પછી થોડી વાર ચઢવા દેવી પછી થોડું પાણી નાખી દેવું
- 3
પાણી નાખી અને પાંચ મિનિટ રહેવા દેવું ઉકડી જાય એટલે ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે આપણે મેથીની ભાજીનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
મેથીની ભાજી નુ લોટ વાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Rekha ben Chavda -
-
-
-
મેથીની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#GA4#Week 19મેથીના ઢેબરા Sejal Bhindora -
-
-
-
-
-
-
મેથીની ભાજી અને બટેટાનું શાક (Methi bhaji and potato Shak Recipe in Gujarati)
#GA4 #Week19#મેથીનીભાજી ગુજરાતી સ્ટાઇલ મા આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
-
-
-
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#GA4 #Week19કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથી ની ભાજી ખૂબ જ ગુણકારી છે. તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14466748
ટિપ્પણીઓ (14)