ખજૂરપાક(Khajurpak recipe in Gujarati)

Nirixa Desai @nirixadesai49
#MW1
બારેમાસ ખાવા જેવી વાનગી જે સ્ત્રી ઓ માટે ખૂબ જ ફાયદા કારક છે ખજૂર માં આયન સારા પ્રમાણ હોય છે.
#GA4 #CookpadIndia
ખજૂરપાક(Khajurpak recipe in Gujarati)
#MW1
બારેમાસ ખાવા જેવી વાનગી જે સ્ત્રી ઓ માટે ખૂબ જ ફાયદા કારક છે ખજૂર માં આયન સારા પ્રમાણ હોય છે.
#GA4 #CookpadIndia
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી લઈ એમાં ખજૂર નાખી ધીમા ગેસ પર હલાવતા રહેવું.ખજૂર નરમ થાય ત્યાં સુધી હલાવતા રહેવું.સૂકા મેવા નો પાઉડર નાખી બરાબર મિક્સ કરવું.એક વાસણ મા ઘી લગાવી એમાં ખજૂર બરાબર પાથરી દેવું.અને કાપા પાડી લેવા.અને ૪-૫ કલાક રહેવા દેવું પછી એક ડબ્બાાં માં ભરી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
ખજૂરપાક.(Khajoor paak Recipe in Gujarati)
ખજૂર માં અનેક પ્રકારના પોષક તત્વો આવેલા છે.ખજૂર માં કેલ્શિયમ,મૈંગેનીઝ અને કોપર સારી માત્રામાં હોય છે.ખજૂર માં થી ફાઈબર મળે છે.તે હાડકાં ને મજબૂત બનાવે છે. શિયાળામાં ખજૂર નું સેવન કરવું જોઈએ.ખજૂર અને સૂકામેવા સાથે ખજૂર પાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ડ્રાયફ્રૂટ્સ ડેટ્સ ડીલાઈટ (Dryfruits Dates Delight Recipe In Gujarati)
#CB9#Week9#ખજૂરપાક #ડ્રાયફ્રૂટસ #ડેટ્સપાક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge ડ્રાયફ્રૂટ્સ ડેટ્સ ડીલાઈટ , Dryfruits Dates Delightઠંડી માં ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક ખજૂરપાક ઘર ઘર માં બનતો હોય છે . Manisha Sampat -
સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)
#ઉપવાસઆ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે. Ami Adhar Desai -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2શિયાળા માં ખાસ ફાયદા કારક અને ગુણ વર્ધક ખજૂર ની સાથે ડ્રાય ફ્રૂટ્સ નો ઉપયોગ કર્યો છે .. Ankita Solanki -
કચ્ચરીયુ(Kachariyu Recipe in Gujarati)
#MW1હેલ્થ માટે સારું છે તલ માં વિટામિન બી,ડી અને ઈ ખૂબ સારા પ્રમાણમાં હોય છે તેમાં કેલ્શિયમ,આયૅન,એનીમો એસીડ, પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ સારા છે ખજૂર ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે' ખાંસી,તાવ, મરડો થાય તેમાં પણ ખજૂર ખાવાથી ફાયદો થાય છે હાડકાં મજબૂત રહે છે સૂંઠ શરીરમાં થતા વાયુને દૂર કરે છે Hiral Panchal -
કાળા તલ ચીક્કી (Black Tal ચીક્કી Recipe in Gujarati)
#કાળા તલ ની ચીક્કીકાળા તલ હેલ્થ માટે ખૂબ#GA4#week18 જ સારા છે તેમાં કેલ્શિયમ ખુબજ સારા પ્રમાણ માં હોય છે તો જરૂર થી ખાવ જોઈએ. Kalpana Mavani -
સૂંઠ સુખડી (Sunth Sukhdi Recipe in Gujarati)
આ સુખડી વિંટર વિના પણ ખાવા મા હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે..#MW1# imminite buster Nisha Shah -
ખજૂર ના લાડુ (Dates Dry fruits Ladoo recipe in Gujarati)
#MW1#immunity#cookpad#cookpadindiaખજૂર મા ભરપૂર માત્રામાં વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન, મગ્નસિયમ, ઝીંક અને ફાઇબર હોય છે. ખજૂર ખાવાથી ઘણા હેલ્થ બેનેફિત હોય છે. ખજૂર હાડકા મજબૂત બનાવે છે. અને એ ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ બાર(Dates fig dryfruit bars recipe in Gujarati)
#CookpadTurns4કોરોના થયા પછી જે શક્તિ મેળવવા માટે બહાર ની ઈમ્યનીટી લેવી તેના કરતાં ઘરમાં જ આ બાર બનાવી ને ખાઓ Padmini Pota -
સૂઠ ની ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#VR#cookpadindiaઆ સુઠ ની ગોળી શરદી,ઉધરસ માં ખૂબ ગુણ કારી છે રોજ સવારે એક ગોળી ચૂસી ને લેવાથી ખૂબ ફાયદા કારક છે શિયાળા મા આ ગોળી ધણી ગુણકારી છે. Rekha Vora -
શીંગ અને કોપરાની ચીકી. (Peanut Coconut Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 શીંગદાણા માં ખુબ જ પ્રમાણ માં પ્રોટીન હોય છે. અને ગોળ માં આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. Apeksha Parmar -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4#week14#ખજૂરલાડુ ખજૂર પાક કે ખજૂર બોલ્સ એ શિયાળા માં વધુ બને છે ખજૂર ખાવા થી હાડકા મજબૂત થાય છે પણ ખજૂર સીધો ખાવા કરતાં તેને ઘી કે દૂધ સાથે ખાવા થી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં મે ખજૂર ને ઘી માં શેકી ને તેમાં થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી ને તેને વધુ ટેસ્ટી લાડુ બના વ્યા છે.જેની રેસીપી મૂકી છે. Darshna Mavadiya -
-
ખાંડ ફ્રી ડેટ્સ નટ્સ લાડુ(Dates nuts laddu recipe in Gujarati)
#GA4#Week14 ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ થી બનેલ આ બોલ બહુ ફાયદાકારક છે ખજૂર માં આયરન, મિનરલ્સ,વિટામિન,કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં રહેલું છે ડ્રાયફ્રુટ્સ ખાવાથી આપણને આશ્ચર્યજનક ફાયદા થાય છે. Bhavini Kotak -
ડ્રાયફ્રૂટ ખજૂર પાક (Dryfruit khajur pak recipe In Gujarati)
#CookpadTurns4#dryfruitsશિયાળા માં ડ્રાય ફ્રુટ અને ખજૂર ખાવા માટે નો આ બેસ્ટ ઓપ્શન છે. Kunti Naik -
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
-
સફેદ તલ અને ખજૂરની ચીક્કી (white s and dates Chikki recipe in Gujarati) (Jain)
#uttrayanspecial#makarsankrati#MS#white#dates#winterspecial#chikki#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા તહેવારો માં પરંપરાગત અમુક વાનગીઓ બનતી હોય છે. આ વાનગી બનાવવા પાછળનાં ઘણાં કારણો હોય છે. જેમ કે જે તે પ્રાંત ની આબોહવા, તે સમયની ઋતુ, ત્યાં ઉત્પન્ન થતી પેદાશ વગેરે. એ જ રીતે ઉતરાયણ સમયે જે વાતાવરણ હોય છે તેને અનુરૂપ વાનગીઓ પરંપરાગત રીતે બને છે. આ સમય દરમિયાન તલ-ગોળ ખજૂર વગેરેનો સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Shweta Shah -
ડેટ્સ નટ્સ બોલ્સ(Dates nuts balls recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ15આ બોલ્સ ખૂબ જ પૌષ્ટિક છે. શિયાળા માં આપણા શરીર ને વધુ કેલેરી ની જરૂર હોય છે ત્યારે આ વાનગી ખાઈએ તો ખૂબ ફાયદાકારક રહે છે. તેમજ ડેટ્સ એટલે કે ખજૂર માં લોહતત્વ નું પ્રમાણ વધારે હોવાથી ખૂબ લાભદાયક હોય છે. Shraddha Patel -
શિયાળા ના હેલ્ધી લાડુ (Winter Healthy Ladoo Recipe In Gujarati)
આ લાડુ શિયાળામાં સેહત માટે ખૂબ સારા છેBhavana Mankad
-
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
ખજુર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
#MA ઠંડી ની સીઝનમાં શરીરને ગરમ રાખવા શાકાહારી માટે અને આર્યન ની કમી ને દુર કરવા માટે આ બહુ જ હેલ્થી વાનગી છે જે મારા મમ્મી હંમેશાં બનાવતા...shweta
-
ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ (khjur dryfruit laddu Recipe In Gujarati)
#GA4#WEEK14ઠંડી ની સીઝન મા ખજૂર અને ડ્રાયફ્રૂટ ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક કારક છે. જેથી મે અહીં ફક્ત ચાર વસ્તુઓ માંથી આ લાડુ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે. parita ganatra -
રાગી ચીલા
#સુપરશેફ2આ વાનગી કેલ્શિયમ થી ભરપૂર છે.કારણ કે આ ચીલા રાગી ના લોટ માં થી બનાવ્યા છે,સાથે દહીં અને તલ નો પણ ઉપયોગ કર્યો છે.રાગી માં કેલ્શિયમ નું પ્રમાણ ખૂબ જ હોય છે.તલ અને દહીં માં પણ સારુ કેલ્શિયમ હોય છે.બાળકો અને સગર્ભા સ્ત્રી ઓ ને કેલ્શિયમ ની ઉણપ હોય તો આ વાનગી તે ઉણપ પૂરી કરે છે.ઉપરાંત ડાયાબીટીસ પેશન્ટ તેમજ ડાયેટિંગ કરતા હોય તેઓ માટે પણ આ વાનગી ખૂબ જ ફાયદા કારક છે. Mamta Kachhadiya -
ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)
#CookpadTurns4#Dryfruitશિયાળા માં ખજૂર ના ડ્રાય ફ્રુટ બોલ ખાવા થી ઘણી એનર્જી મળે છે અને બનાવવા મા ઝટપટ ને ખાવા માં હેલ્થી.....Komal Pandya
-
ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithdryfruits#Drufruitkhajurballsએકદમ હેલ્થી ડ્રાય ફ્રૂટ ખજુર બોલ્સ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. ડ્રાય ફ્રૂટ અને ખજૂર ને ઘી માં શેકવાથી એનો ટેસ્ટબહુ જ સરસ આવે છે. Rinkal’s Kitchen -
ખજુર બોલ(khajur ball recipe in gujarati)
#MW1શિયાળામાં ખજૂરનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. Sapana Kanani -
બેસન વાળી મેથી ભાજી
#ઇબુક૧#લીલીશિયાળા માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં મળે છે, મે આજે એનું બેસન વાળું શાક બનાવ્યું છે. Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14161384
ટિપ્પણીઓ