બેસન મેથીના ગોટા(Besan methi pakoda recipe in Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ચણાનો લોટ
  2. અડધો બાઉલ સમારેલી મેથી ની ભાજી
  3. અડધો બાઉલ સમારેલી ધાણાભાજી
  4. 1/2 લીંબુ
  5. ચપટી સાજીના ફૂલ
  6. નમક સ્વાદ અનુસાર
  7. 2-3 લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. ત્યારબાદ તેમાં મેથીની ભાજી, ધાણાભાજી, મરચાના પીસ એડ કરી બધું મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું એડ કરો. ત્યારબાદ તેમાં સાજીના ફૂલ એડ કરી ઉપરથી લીંબુનો રસ એડ કરો. પછી તેમાં થોડું પાણી એડ કરી ગોટા માટેનું ખીરું તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ ગેસ પર એક પેનમાં થોડું તેલ મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી ગોટા પાડી મીડીયમ આચ પર તળી લો.

  4. 4

    તો તૈયાર છે બેસન મેથીના ગોટા સર્વિંગ પ્લેટ મા લઈ સોસ અને લીલા મરચા થી ડેકોરેટ કરી સર્વ કરો. આ ગોટા આમલીની ચટણી સાથે પણ ખાઈ શકાય છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર

Similar Recipes