પાલક પનીર(Palak Paneer recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને ધોઈ ને બાફી લઈ પેસ્ટ બનાવવી, પનીર ના નાના ટુકડા કરી તૈયાર કરવાં. વાડકામાં તેલ ગરમ થાય એટલે કાંદા ગુલાબી સાંતળવા. ગુલાબી થાય એટલે તેમાં લસણ અને મરચાં ની પેસ્ટ નાખી સાંતળવું અને મીઠું સ્વાદાનુસાર નાખવું.
- 2
પછી તેમા પનીર ના ટુકડા નાખી મિકસ કરી પાલકની પેસ્ટ નાખી મિકસ કરી ૫ - ૧૦ મિનીટ માટે થવા દેવું. તૈયાર છે પાલક પનીર.
- 3
પાલક પનીર ને બટર રોટી અને કાંદા - ટામેટા ની સલાડ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર ચીઝ બોલ(palak paneer cheese ball recipe in Gujarati)
#GA4#WEEK2#POST2#SPINACH Patel Hili Desai -
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14161431
ટિપ્પણીઓ (2)