બેસન ની ચટણી(Besan Chutney Recipe in Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619

બેસન ની ચટણી(Besan Chutney Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 ટેબલસ્પૂનબેસન
  2. 1 કપસમારેલા લીલા ઘાણા
  3. 1 ટી સ્પૂનરાઈ
  4. 1 ટી સ્પૂનહીંગ
  5. 2 ટેબલસ્પૂનતલ
  6. 1 ટી સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  7. સ્વાદનુસાર મીઠું
  8. 4 ટી સ્પૂનતેલ
  9. પાણી જરૂર મુજબ
  10. 1 ટી સ્પૂનમરચાં સમારેલા
  11. 1 ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ લઈ તેમા બેસન,ધાણા,હળદર,મીઠું,આદુ મરચાં નીપેસ્ટ,તલ અને થોડું પાણી નાંખી મિક્ષ કરી લો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,હીંગ મરચાં નાંખી બધુ મિક્ષ કરેલુ પેસ્ટ નાંખી દો.

  3. 3

    5 મિનિટ થવા દો.અને પછી ગરમા ગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes