શેકેલા સીંગદાણા (Roasted Peanuts Recipe in Gujarati)

Shruti Hinsu Chaniyara
Shruti Hinsu Chaniyara @shruti_22
Ahmedabad

શેકેલા સીંગદાણા (Roasted Peanuts Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીકાચા સીંગદાણા
  2. 1/2ચમચી તેલ
  3. 1/2ચમચી ખાંડ
  4. 1/2ચમચી સંચર પાઉડર
  5. 1/2ચમચી લાલ મરચું પાઉડર અથવા મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં તેલ ગરમ કરી. તેમાં સીંગદાણા નાખી ને ધીમા તાપે શેકો

  2. 2

    સેકાઈ ગયા પછી નીચે ઉતારી ને તેમાં મસાલો નાખી ને મિક્સ કરો

  3. 3

    ઠરી જાય પછી એર ટાઈટ ડાબા માં ભરી ને રાખી દો ફરાળ માં લઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Hinsu Chaniyara
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes