સીંગ દાણા ચાટ(Peanuts Chaat Recipe in Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#GA4
#week12
#cookpadindia
#cookpadgujrati
સીંગદાણા માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને વિટામિન B1 .એક મુઠી સીંગદાણા માં 7 ગ્રામ પ્રોટીન હોય છે જ્યારે પણ healthy અને ચટપટું ખાવા નું મન થાય ત્યારે સીંગદાણા ચાટ બહુ જ ગમે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 થી 3 વ્યક્તિ
  1. 1/2 કપસીંગદાણા
  2. 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  3. 2 ચમચીઝીણા સમારેલા ટામેટા
  4. 2 ચમચીઝીણી સમારેલી કાકડીી
  5. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  6. 2 ચમચીલીંબુ નો રસ
  7. 1/4 ચમચીમરી નો ભૂકો
  8. 1/4 ચમચીશેકેલા જીરું પાઉડર
  9. 1/4 ચમચીચાટ મસાલો
  10. 1/4 ચમચીસંચળ
  11. નમક જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સીંગદાણા ને 4 કલાક પલાળી રાખો.હવે તેને કુકર મા 4 થી 5 વ્હિશાલ કરી બાફી લો. બાફેલા સીંગદાણા ને નિતારી લો.

  2. 2

    હવે એક બાઉલ મા સીંગદાણા લો,ડુંગળી,ટામેટાં,કોથમીર,મિક્સ કરો તેમાં મરી પાઉડર,જીરું પાઉડર,સંચળ,ચાટ મસાલો,નમક અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી હલાવી લો.

  3. 3

    તૈયાર છે healthy અને ટેસ્ટી સીંગદાણા ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes