સીંગદાણા ચાટ(Peanuts Chaat Recipe In Gujarati)

Kajal Chauhan @cook_26016750
સીંગદાણા ચાટ(Peanuts Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, બાફેલા સીંગદાણાને બાઉલમાં કાઢી લેશું હવે તેમાં ડુંગળી, ટામેટા, જીરા પાઉડર ચાટ મસાલો, લીલા મરચાં, લાલ મરચું પાઉડર, મીઠું, લીંબુનો રસ અને ધાણા ભાજી નાખી બરાબર હલાવી મિક્સ કરી લો.
- 2
હવે સીંગદાણા ના ચાટ ને બાઉલમાં કાઢી લો હવે તેની ઉપર ધાણા ભાજી નાખી લો. સીંગદાણા ચાટ બની ને તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
સીંગ દાણા ચાટ(Peanuts Chaat Recipe in Gujarati)
#GA4#week12#cookpadindia#cookpadgujratiસીંગદાણા માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને વિટામિન B1 .એક મુઠી સીંગદાણા માં 7 ગ્રામ પ્રોટીન હોય છે જ્યારે પણ healthy અને ચટપટું ખાવા નું મન થાય ત્યારે સીંગદાણા ચાટ બહુ જ ગમે. Bansi Chotaliya Chavda -
-
-
કાબુલી ચણા અને સીંગદાણા સલાડ (Kabuli chana And Peanuts Salad recipe In Gujarati)
#સાઈડ આ સલાડ માં ચણા અને સીંગદાણા હોવાથી તેમાં થી પોટીન મળે અને હેલ્ધી પણ છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
ચણા નો ચાટ (chana chaat recipe in gujarati)
# સાઈડચણા ખાવા માં પૌષ્ટિક અને હેલ્ધી હોય છે. Nayna Nayak -
ફણગાવેલા મઠ-સિંગ દાણા ચાટ
#ચાટફણગાવેલા કઠોળ ના સ્વાસ્થ્ય લાભ થી આપણે સૌ માહિતગાર છીએ જ. એ પણ જાણીએ છીએ કે તેને રાંધ્યા વગર વાપરવા થી વધારે લાભ થાય છે. આજે ચાટ અને સલાડ બંને માં ચાલે એવી વાનગી પ્રસ્તુત છે. Deepa Rupani -
હરિયાળા મૂંગ
#લોકડાઉન#પોસ્ટ2પ્રોટીન થી ભરપૂર એવા મગ એ બીજા કઠોળ ની સરખામણી એ પચવા માં પણ હલકા છે. જૈન જ્ઞાતિ માં બહુ જ ઉપયોગ માં લેવાતા મગ ને મેં આજે એકદમ નવું રૂપ આપ્યું છે અને પૌષ્ટિક મગ ની વધુ પૌષ્ટિક વાનગી બનાવી છે. ભરપૂર લીલા શાકભાજી સાથે બનેલા આ મગ સ્વાદ અને સ્વાસ્થ્ય નો ઉત્તમ સંગમ બને છે. જેને આપણે ભાત, રોટી પરાઠા કે એમ જ ખાઈ શકીએ છીએ. Deepa Rupani -
-
-
કુકુમ્બર બોટસ (Cucumber Boats recipe in Gujarati)
#ssm#cookpad_gujarati#cookpadindiaઆપણે સૌ જાણીએ જ છીએ કે કાકડી એ પાણી થી ભરપૂર શાક છે. ગરમી માં શરીર નું પાણી નું પ્રમાણ જાળવવા માં તો મદદ કરે જ છે સાથે સાથે તેના બીજા પણ સ્વાસ્થ્ય લાભ છે. આજે મેં તેમાં એક સરળ સલાડ ભરી ને બોટ બનાવી છે. જે ગરમી માં એક સરસ વિકલ્પ બને છે. Deepa Rupani -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
શક્કરિયા ચાટ
#ચાટશક્કરિયા એ દુનિયાભર માં મળતું કંદ છે. આપણે શક્કરિયા ને શિવજી ના પ્રિય કંદ તરીકે જાણીએ છીએ અને મહાશિવરાત્રી માં તેનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. વિટામિન એ થઈ ભરપૂર ઈવા શક્કરિયા માં બીજા ઘણા પોષક તત્વો છે જે આપણી પાચનશક્તિ માં વધારો કરે છે. Deepa Rupani -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpad_gujકુંભણીયા ભજીયા એ પાલીતાણા જિલ્લા ના કુંભણ ગ્રામ ની પારંપરિક વાનગી છે. સામાન્ય રીતે ભજીયા બનાવતી વખતે આપણે કુકિંગ સોડા ઉમેરતા હોઈએ છીએ પણ આ ભજીયા માં કુકિંગ સોડા નથી ઉમેરવા માં આવતા. Deepa Rupani -
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
-
પાપડ કોન ચાટ (Papad corn chaat recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ2પાપડ અને સલાડ વિના કોઈ પણ ભોજન અધૂરું લાગે છે. આજે એકદમ પ્રોટીન થી ભરપૂર ,સ્વાસ્થ્યપ્રદ રાજમા સલાડ ને પાપડ ના કોન માં સર્વ કર્યું છે. Deepa Rupani -
મગફળી ચાટ (Peanut Chaat Recipe In Gujarati)
#MFF#cookpad_guj#cookpadindiaમગફળી, માંડવી, ઓળા વગેરે નામ થી ઓળખાતી આ વનસ્પતિ જમીન ની અંદર ઉગે છે અને તેના બી, માંડવી, શીંગદાણા થી ઓળખાય છે. માંડવી નું વાવેતર ઉષ્ણ કટિબંધ પ્રદેશ માં થાય છે. ગુજરાત, ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં મગફળી નો ભરપૂર પાક થાય છે. ખરીફ પાક/ચોમાસુ પાક માં આવતી મગફળી ના પાક નો સમય જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી નો ગણાય છે. પ્રોટીન ના ઉત્તમ સ્ત્રોત વાળી માંડવી માં ફાયબર, સારી ફેટ અને અન્ય પોષકતત્વો પણ છે. ચોમાસામાં તાજી અને કુણી મગફળી મળે છે જે કાચી, સેકી ને અથવા બાફી ને ખવાય છે.આજે તાજી માંડવી ને બાફી ને ચાટ બનાવી છે. Deepa Rupani -
-
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#GA4#Week6ફ્રેન્ડ્સ, ચણા જોર ગરમ ચાટ બધાં ને ભાવતી ચાટ છે. ફટાફટ બની જાય એવી ચટપટી ચાટ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
દેશી ચણામાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. તેથી તેનો અઠવાડિયામાં બે થી ત્રણ વખત ઉપયોગ કરવો જોઈએ. પલાળેલા ચણાના 10 થી 15 દાણા ભરપુર શક્તિ આપે છે . બાફેલા ચણા નાના બાળકોથી લઈને મોટા બધા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.#cookpadindia#cookpad_guj#cookpad#SSR#healthy Parul Patel -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
-
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13610132
ટિપ્પણીઓ (2)