પાકા કેળાનુ શાક(Ripe banana sabji recipe in Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#CookpadTurns4
#Fruit
#Banana
#post2

રેસીપી નંબર ૧૩૨

પાકા કેળાનુ શાક(Ripe banana sabji recipe in Gujarati)

#CookpadTurns4
#Fruit
#Banana
#post2

રેસીપી નંબર ૧૩૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો માટે
  1. ૩-૪ પાકાં કેળા
  2. 1 ચમચીધાણાજીરૂ
  3. 1 ચમચીકાશ્મીરી મરચું
  4. 1/2ચમચી હળદર
  5. 1/4 ચમચી હિંગ
  6. 2 ચમચીસાકર જરૂર મુજબ
  7. પ્રમાણસર મીઠું
  8. 2 ચમચીતેલ
  9. 1/4 ચમચી રાઈ
  10. 1/4 ચમચી જીરૂ
  11. 2 ચમચીમોળું દહીં
  12. ગાર્નિશ માટે કોથમીર છે

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    પહેલા કેળાની છાલ કાઢીને તેના ગોળ ગોળ મીડીયમ પીસ કરવા.

  2. 2

    એક પેનમાં તેલ મૂકીને, તેમાં રાઈ,અને જીરું, એડ કરવું. અને વઘાર થાય એટલે તેમાં કેળા એડ કરવા. અને તેમાં બધો મસાલો મીઠું સાકર દહીં બધું જ એડ કરી અને બે ચમચા જેટલું પાણી એડ કરવું.

  3. 3

    બધું બરાબર મિક્સ થઈ જાય,એટલે ગેસ બંધ કરી દેવો.અને ઉપર કોથમીર છાંટવી.

  4. 4

    આપણું કેળાં નું ખટ્ટ મીઠું ટેસ્ટી શાક તૈયાર છે. સર્વિંગ બાઉલમાં કાઢી ને સર્વ કરવું. અને કોથમીર થી ગાર્નીશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes