શેર કરો

ઘટકો

10 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 2કેળા
  2. 400 ગ્રામ દહીં
  3. 1 tspખાંડ
  4. 1 tspરાઈ નાં કુરિયા
  5. મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    એક બાઉલ મા દહીં લઈ એમાં ખાંડ, મીઠું અને રાઈના કુરિયા ઉમેરી દહીં ને ફેંટી લો.

  2. 2

    હવે એમાં સમારેલા કેળાં ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર છે કેળાં નું રાઇતું..રોટલી, ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes