ફ્રુટ રાઇતું(fruit Raita Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દઈને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ નાખીને હેન્ડ મિક્સર થી તેને ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં રોઝ નું ઍસેન્સ ૧ ડ્રોપ નાખવું ત્યારબાદ સમારેલા બધા ફ્રુટ તેમાં એડ કરીને તેને ચમચા થી સરસ રીતે હલાવી લેવું
- 3
ત્યારબાદ આ રાયતા ને ફ્રીઝ માં એક કલાક માટે ઠંડુ થવા માટે મૂકવું. ત્યાર પછી તેને બહાર કાઢીને એક સર્વિંગ બાઉલમાં કાઢીને દાડમના દાણા અને ઓરેન્જ ના પીસ થી ગાર્નીશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફ્રુટ રાઇતું (Fruit Raita Recipe In Gujarati)
#SJR#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#mr#Cookpadgujarati#Cookpadindia આ એક ઇન્ડિયન ફ્રૂટ ડેઝર્ટ છે.આ વાનગી ની ખાસ વાત એ છે કે તમે રેગ્યુલર જમણમાં પૂરી કે રોટી સાથે ખાઈ શકો છો અને ડિનર પછી પણ as a dessert સર્વ કરી શકાય છે. Isha panera -
ફ્રુટ્સ એન્ડ નટ્સ ચીયા પુડિંગ (Fruits And Nuts Chia seeds Pudding Recipe in Gujarati)
#Asahikaseiindia Hemaxi Patel -
-
-
-
મિક્સ ફ્રૂટ્સ રાઇતું(Mixed fruit raitu recipe in Gujarati)
#CookpadTurns4#fruits આ રાઇતું આપણી પાચન શક્તિ( digestive system) ને વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. Kajal Sodha -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી કહીશ જે મારા મમ્મી મારા તથા મારા ફેમિલી માટે ફરાળ માં તો અચુક બનાવતી... અમારા ધરમાં બધા ને ખૂબજ ભાવે છે.. Dharti Vasani -
-
-
-
ફ્રુટ સલાડ
#SSM૧૩ એપ્રિલ મારી ભત્રીજા વહુ બિજલ અને તેના દિકરા ઝીઆનની વર્ષગાંઠ એકદમ દિવસે છે. તેઓ ઓસ્ટ્રેલીઆ છે. પણ આજે અમે અહીં બિજલને ભાવતું ફ્રુટસલાડ બનાવીને એ બન્નેની વર્ષગાંઠ ઉજવી💐🎂🎉🥳🎈🥰🥰🥰🥰🥰 Iime Amit Trivedi -
-
-
મિક્સ ફ્રૂટ ડેઝર્ટ (mixed fruit dessert recipe in Gujarati)
#CookpadTurns4#fresh_fruit#cookpadindia #Happy 4thbirthday cookpad🍨 આમતો કોઈની બર્થડે હોય તો આપને કેક જ લાવતા હોય છીએ પણ અહી આપને સ્વીટ માં ફ્રેશ ફ્રૂટ યુઝ કરવાના હતા ...તો મે ઘરમાં જ જે ફ્રૂટ પડ્યા હતા અનો ઉપયોગ કરીને એક મસ્ત હેલ્થી ડેઝર્ટ બનાવ્યું છે... જે હેલ્થી તો છે જ પણ સાથે ખુબ જ યમ્મી બન્યું હતું. મારા ઘરે તો બધા ને ખુબ જ પસંદ પડ્યું.....મે અહી છોકરાઓ ને પસંદ પડે એના માટે ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ પણ એડ કર્યા છે..તો જોયે ખુબ જ યમ્મી એવું મિક્સ ફ્રૂટ ડેઝર્ટ...😋 Twinkal Kalpesh Kabrawala -
ફ્રુટ ઓટ્સ(Fruit oats breakfast Recipe in Gujarati)
#cookpadTurns4હેલ્ધી અને ડીલીશ્યસ મોર્નીંગ નાસ્તો. જે નાના મોટા બધા ને ભાવે. Avani Suba -
-
-
-
ફ્રુટ નું સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #salad #healthy #fruitsalad#fruit #quickandeasysalad #SPR Bela Doshi -
-
-
આમળા યોગર્ટ વીથ વ્હીપ ફ્રુટ (Amla yogurt with whipped fruits recipe in Gujarati)
#CookpadTurns4#Cookpadguj#Cookpadind#Happy Birthday Dear cookpad,With full glass of vitamins, calcium, eating Amla yogurt with wheap fruits 🥝🍓🍊 Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14196638
ટિપ્પણીઓ