પોમોગ્રેનેટ રોઝ ટી (pomegranate & Rose tea Recipe In Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

પોમોગ્રેનેટ રોઝ ટી (pomegranate & Rose tea Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 કપદાડમ ફ્લેવરની રેમ્બો ટી બેગ નું પાણી
  2. 1 કપબાફેલા ગુલાબની પાંદડીનો રસ
  3. 2બરફના ટુકડા
  4. 2 ટી સ્પૂનખાંડ અથવા મધ
  5. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કપ જેટલું ગરમ પાણી કરી તેની અંદર ટી બેગને ડૂબાડી રાખો

  2. 2

    ટી બેગ માંથી કલર છૂટે એટલે ટી બેગને દૂર કરો

  3. 3

    ગુલાબની બાફેલી પાંદડીનો રસ, ટી બેગ નું રેડ વોટર અને મધ મિક્સ કરી તેની અંદર બરફના ટુકડા ઉમેરો અને ટી રેડી કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

ટિપ્પણીઓ

Similar Recipes