જેગરી ટી -(Jeggary Tea Recipe In Gujarati)

#GA4 #Week15 #Jeggery
મિત્રો ચા તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . અરે! દિવસની શરૂઆત જ ચા થી થતી હોય છે . પણ ચા મા ખાંડ નો ઉપયોગ કરવામા આવતો હોય છે. પણ તમે ક્યારેય ગોળ વાળી ચા પીધી છે? ના ,તો હવે આ ચા ટા્ય કરજો .ખાંડ કરતા ગોળ સારો.સવાદ મા કંઈ ખબર નથી પડતી ગોળ નાંખી ને બનાવી જોજો.અને મને કહેવાનુ ભૂલતા નહી કે ગોળવાળી ચા તમને કેવી લાગી?
જેગરી ટી -(Jeggary Tea Recipe In Gujarati)
#GA4 #Week15 #Jeggery
મિત્રો ચા તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . અરે! દિવસની શરૂઆત જ ચા થી થતી હોય છે . પણ ચા મા ખાંડ નો ઉપયોગ કરવામા આવતો હોય છે. પણ તમે ક્યારેય ગોળ વાળી ચા પીધી છે? ના ,તો હવે આ ચા ટા્ય કરજો .ખાંડ કરતા ગોળ સારો.સવાદ મા કંઈ ખબર નથી પડતી ગોળ નાંખી ને બનાવી જોજો.અને મને કહેવાનુ ભૂલતા નહી કે ગોળવાળી ચા તમને કેવી લાગી?
રાંધવાની સૂચનાઓ
- 1
એક ટી પેન માં પાણી લઈ તેમાં મરી તજ લવિંગ નાખો.
- 2
હવે તેમાં ફુદીનો આદુ અને લીલી ચા ઊમરો.આદુ પણ છીણી ને નાંખી દો.ચા પણ નાખો.
- 3
પાણી ઉકળે એટલે દુધ ઉમેરો.પછી ઊભરો આવે એટલે ગોળ ઉમેરો.અને છેલ્લે ઈલાયચી પાઉડર ઊમરો.
- 4
થોડા વાર ચા ને ઊકાળો. પછી ગરમ ગરમ ચા કપ મા કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોળ વાળી મસાલા ચા (Jaggery Masala Tea Recipe In Gujarati)
#Immunityઆપણે સામાન્ય રીતે સુગરવાળી ચા બનાવતાં હોય છે. અહીં મેં ગોળ નાખી તેમાં ચા નો મસાલો નાખ્યો છે.આ ચા ના મસાલા મા બધી વસ્તુઓ ઈમ્યુનીટી બુસ્ટ કરે તે લીધી છે. મસાલા મા બધી ગરમ વસ્તુઓ ને બેલેન્સ કરવા માટે ઈલાયચી ફોતરા સાથે જ લીધી છે. દિવસ ની શરૂઆત આ મસાલા ચા થી કરો. Chhatbarshweta -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
ચા. સવારમાં ઉઠી ને દરેક ને પહેલા જોઈએ. ચા વગર સવાર જ નથી થતી એમ કહીએ તો પણ ચાલે. અને સાથે જો મસાલાવાળી ચા હોય તો વાત જ શું પૂછવી. આ મસાલા થી મસાલાવાળું દૂધ બનાવીએ તો પણ બહુ જ સરસ લાગે છે. Unnati Bhavsar -
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
એરોમેટિક ટી(aeromatic tea recipe in Gujarati)
વરસાદ ની મોસમ મા ચા ની ચુસ્કી નો આનંદ કઈક અનોખો જ હોય છે. ચા ભારતીયોનું ફેવરિટ પીણુ છે. સોશિયલ મિડીયા પર ચા પર જેટલા મીમ્ઝ બને છે તે જોતા જ ચા કેટલી લોકપ્રિય છે તે સમજી શકાય છે. ભારતમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી જ થાય છે. કેટલાક લોકોને બપોરે પણ ચા પીવા જોઈએ છે તો કેટલાં લોકો તો ચા દિવસમાં અનેકવાર ગટકાવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા પીવાથી માત્ર નુકસાન જ થાય છે. ચા પીવાના અનેક ફાયદા પણ છે. ચા પીવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. તેનાથી વજન ઓછુ થાય છે અને તે હાડકા માટે સારી છે. ચા હાઈડ્રેટિંગ છે અને તેમાં પુષ્કળ માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે. હર્બલ ચા તમારુ પાચન તંત્ર સુધારે છે. કોઈપણ ડ્રિન્કની તુલનામાં ચા વધારે હર્બલ છે અને કેલેરીનું પણ ધ્યાન રાખે છે.#સુપરશેફ3#વિક૩#cookwellchef#માઇઇબુક Nidhi Jay Vinda -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#Cooksnapchallenge#Week3 ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને. Nita Prajesh Suthar -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Cooksnap theme of the Weekઆ વરસાદી વાતાવરણ માં દિલ દિમાગને તરો તાજા કરતી આદુ ફુદીના ચા એ ખૂબ જ ઉત્તમ પીણું છે, Pinal Patel -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#આદુ ,તુલસી ,પુદીના, મરી ,લવિંગ તજ વાલી મસાલા ચા વિન્ટર મા ,સર્દી,ઉદરસ મા રાહત આપે છે ,શરીર ને તાજગી ,ફુસ્તી આપે છે તુલસી,આદુ વાલી ચા Saroj Shah -
મલ્ટી ફ્લેવર્સ ટી(multi flavours tea recipe in Gujarati)
#ટીકોફીઅત્યારે કોરોના ની બહુ મહામારી ચાલી રહી છે .એના માટે ચાર જાતની ચા બનાવી છે .તે તમારા હેલ્થ માટે બહુ સારી રહે છે અને કોરોના થી લડવામાં પણ બહુ ઉપયોગી હોય છે. Pinky Jain -
મોર્નિંગ ટી # ટી કોફી
વહેલી સવારે પહેલી ચાય તો બધાના ઘરમાં થતી જ હોય છે તો આજે મેં સવારની પહેલી ચાય બનાવી છે મશાલા વળી જે સૌ થી પહેલા ચાય મળે ને સાથે ન્યૂઝપેપર બસ આખા દિવસની સ્ફૂર્તિ મળી જાય તો તેની રીત પણ જાણી લ્યો Usha Bhatt -
ફ્રેશ મીન્ટ ટી (Fresh Mint Tea Recipe in Gujarati)
ઈમ્યૂનિટી વધારવા આર્યુવેદ માં રોજ ચા ને બદલે આ પીવાનું કહે છે, બનાવામાં સરળ અને કોઈ નુકશાન નહી#immunity Bina Talati -
કૂલ્લડ મસાલા ચા (Kullad Masala Tea Recipe In Gujarati)
#mrચા એટલે દિવસ ની શરૂઆત ,સાંજ ઢળ્યા માં ચા ની યાદ,મન ન લાગે ,કંઇ સુજે નહી ,માથુ ભારે લાગે ત્યારે તેનો ઈલાજ ચા, બારેમાસ કોઈપણ મોસમ હોય પળ ખાસ બનાવે ચા, સાથી ની જેમ માથા નો ભાર હળવો કરે , મુડ સરખો કરે,અને વરસાદી મોસમ માં કોઇ ખાસ ની સાથે કુલ્લડ માં જો પીરસાય તો અનેક ગણી તાજગી આપી સમય ને ખાસ બનાવે ચા ...😍😍 sonal hitesh panchal -
-
-
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
આ એક એવી હર્બલ ટી છે. જે આપણી કોમ્યુનીટી સિસ્ટમ ને વધારે છે. એવુ કહી શકાય કે ઈમ્યુનીટી બુસ્ટર છે. જે આપણને શરદી જુકામ થી તો બચાવેજ છે પણ સાથે કોરોના થી પણ બચાવે છે તેથી જ નાના મોટા બધાએ દિવસમા એક વાર તો આ ટી પીવી જ જોઈએ બાળકો ને પણ આપી શકાય માત્રા કમ કરી ને. Jaimini Thakkar -
ચા (Tea Recipe In Gujarati)
#GA4#Week8ચાલો પીવા ગરમા ગરમ કડક મીઠ્ઠી ચા અને મીઠા મરચાં ની પૂરી ખાવા..... Sunday morning special tea ... અઠવાડિયા માં એક વાર આપણા પતિ પરમેશ્વર ચા પીવડાવતા હોય તો ના પડાય જ નહીં...👌👌 Megha Kothari -
ગોળ ની ચા (Jaggery Tea Recipe In Gujarati)
#MBR9#Week9#Cookpadgujarati ખાસ કરીને શિયાળામાં ગોળ ની ચા નો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે. ગોળ માં વિટામિન, આર્યન, કેલ્શિયમ અને એન્ટી વાઈરલ ગુણો હોય છે. ગોળ ની ચા નું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે. Bhavna Desai -
ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)
ચા તો તમે દરરોજ પીવો છો .પણ દરેક ની એવી ઈચ્છા હોય છે કે કડક ચા મળે .તો મેં આજે બનાવી છે ઈરાની ચા#સાઉથ Rekha Ramchandani -
-
મસાલા ચાય
#ટીકોફીગમે તેટલા ફયુસન કરી ને ચા બનાવો પણ અસલી સ્વાદ માટે આપણે મસાલા ચા જ યાદ કરીયે. આ ચા થાક ઉતારનારી અને સવાર ને રંગીન બનાવડારની છે.આ ચા પરંપરાગત રીતે ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. તમે પણ આ ચા ની ચુસ્કી જરૂરથી લેજો. Mosmi Desai -
ટી પ્રીમિક્સ (Tea Premix Recipe In Gujarati)
ઘણી વખત ટ્રાવેલિંગ માં કે ઓફિસ માં ચા પીવાનું મન થાય તો ખુબ ઝડપ થી ચાની ચુસ્કી લગાવી શકાય એવી રેસિપી છે બસ ગરમ પાણી પ્રીમિક્સ અને ચા તૈયાર..તો તમે કોની રાહ જુવો છો બનાવી દો આ રીતે ટી પ્રિ મિક્સ Daxita Shah -
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
ઓરેન્જ ટી (Orange Tea Recipe In Gujarati)
#Immunity ગળામાં બળતું હોય,ઉધરસ આવતી હોય તેમાં આ ટી પીવાથી રાહત થાય છે. ઇમ્મુનીટી વધારવા માટે પણ પીવી જોઈએ.અત્યારે જે વાતાવરણ છે તેમાં પીવાથી ફાયદો થશે. Riddhi Patel -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
આદુ ફુદીના આઇસ ટી
ગરમી મા કોઈ મસ્ત ઠંડુ ઠંડુ આપે તો મજ્જા પડી જાય.બધા એ આઈસ ટી તો પીધી જ હશે પણ આદુ અને ફુદીનો બંને એમાં મળે તો કંઇક અલગ જ મજા છે.#ટીકોફી Shreya Desai -
-
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
#MRC વરસાદ ના ઠંડા મોસમ મા ગરમ પીણુ મળી જાય...એય પાછું હેલ્ધી એવી ગ્રીન ટી ....એનાથી રુડુ બીજી શું? Rinku Patel -
ઓરેન્જ ટી (orange tea)
#goldenapron3#week17#teaચા ના રસિયાઓ માટે પહેલા મેં લેમન હની આઈસ ટી અને તંદુરી ચા ની રેસિપી આપી હતી. આજે પણ એક અલગ જ ટેસ્ટ ની ઓરેન્જ ટી ની રેસિપી આપી છે.. ટેસ્ટી તો છેજ સાથે તાજગી થી ભરપૂર છે..એમાં તજ નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
ચા (Tea Recipe In Gujarati)
#WEEKENDCHEF#cookpadgujrati#cookpadindiaસવારમાં અને બપોરે ચા તો હોય જ. થેપલા, ઢોકળા, મુઠીયા, ટોસ્ટ,બિસ્કીટ બધા સાથે ચા ફાવે. All time favrate Tea . सोनल जयेश सुथार
More Recipes
ટિપ્પણીઓ (2)